________________
ઈશ્વર અને જગત્કર્તૃત્વ
[૧૭૧
અને જો આ રીતે આખું ય ચિત્રવિચિત્ર જગત ક`જનિત જ હેાય તે પછી એ ઇશ્વરને જગત્કર્તા માનવાની શી જરૂર છે ? જીવાનાં કર્મ જ જીવાને સુખદુ:ખ આપી દેશે. એ માટે ઇશ્વરને વચ્ચે લાવવાની શી જરૂર નથી.
પ્ર.-કમ તા જડ છે એ શી રીતે જીવને સુખદુ:ખ આપી શકે ? કર્માનુસાર સુખ-દુઃખ આપનાર તે કોઈ ચૈતન્યવ્યક્તિ માનવી જ પડે ને? તે જ ઈશ્વર છે.
.-નહિ. ક જડ છતાં એનામાં અખૂટ શક્તિ છે. જડમાં કેવી ગજખનાયક શક્તિએ સંભવી શકે છે તે આગળ જણાવવામાં આવશે. એટલે જડ કપાતે જ જીવને સુખાદિ આપી શકે છે તે માટે ઇશ્વરને માનવાની કશી જરૂર નથી.
પ્ર.--સારું. મધી વાત જવા દે, જગત્કર્તા ઈશ્વર સામે કોઈ પ્રશ્ન થઈ શકે જ નહિ. કેમકે અમારું મંતવ્ય છે કે ઇશ્વરને એવા સ્વભાવ જ છે કે તે જગતનું નિર્માણ વગેરે કરે છે. સ્વભાવની સામે કેઈ પ્રશ્ન થઈ શકે નહિ.
ઉ.–વાહ રે વાડુ ! આ તા કેવી વાત. સ્વભાવની વાત કરીને તે તમે તમારી અપકીતિ જ વડારી. કેમકે એને અર્થ જ એ થયા કે હુવે કાઈ ઈશ્વરના જગતૃત્વ વિધાનની પરીક્ષા કરી શકે જ નહિ. આ તે વીટા પાવર' વાપરવા જેવુ' કર્યું. સારું, જગમાં સુવર્ણ જેવી વસ્તુની પણ પરીક્ષા કષ—છંદ અને તાપાથિી કરવામાં આવે છે અને ઈશ્વરના જગકર્તૃત્વ અંગે તમે સ્વભાવપદ સ્વીકારી લઈને પરીક્ષાના માર્ગ જ બંધ કરી દીધા. તમને જ મુખારક હા આવી વાતે. અમે તે આવી દૃષ્ટાંત અને યુક્તિરહિત વાતાને આ વિષયમાં માન્ય કરતા નથી. ×
આમ જ્યારે ઇશ્વરમાં જગકર્તૃત્વ ઘટી શકતું નથી ત્યારે જ
X अथ स्वभावतो वृत्तिरवित
महेशितुः ।
परीक्षकाणां तर्येष परीक्षाक्षेप डिण्डिमः || ३||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org