________________
[૧૩] ઈશ્વર અને જગત્કતૃત્વ
વિશ્વમાં જે માન્યતા ઘણું ખરાં દર્શનેમાં દઢતાપૂર્વક વ્યાપી ગઈ છે એ ઈશ્વર વવાદને હવે આપણે બે રીતે વિચારીશું : (૧) જૈનાગમ દષ્ટિકણથી અને (૨) વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી.
જેઓ ઈશ્વરને જગકર્તા માને છે તે બધા દાર્શનિકેનું લગભગ એવા પ્રકારનું મન્તવ્ય છે કે જગમાં કાંઈ બની રહ્યું છે તેની પાછળ ઈશ્વરનું જ મુખ્ય કર્તા તત્વ હોય છે. ઘડે બનાવતે કુંભાર લેકદષ્ટિએ ભલે ઘડાને કર્તા કહેવાતું હોય પણ એ ઘડો બનાવવાની કુંભારને પ્રેરણ કરનાર તે ઈશ્વર જ છે, માટે વસ્તુતઃ તે ઈશ્વર જ ઘડાને કર્તા કહેવાય. ટૂંકમાં મનુષ્યની કઈ પણ નાની કે મેટી પ્રવૃત્તિ, રોગ, શેક, ઘડપણ કે મૃત્યુ... એ બધાયમાં ઈશ્વરી પ્રેરણા જ કામ કરે છે. બાળક માતાના ગર્ભમાં જન્મ પામે અને ત્યાં જ મૃત્યુ પામે છે તે બેયમાં ઈશ્વરનું જ કર્તુત્વ કામ કરે છે. ઈશ્વર જ બાળકને જન્મ આપે છે, અને ઈશ્વર જ એ બાળકને મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org