________________
અગણિત વંદન જિનાગોને
ભગવાન મહાવીર સ્વામીજીના નિર્વાણ પછીના દસમા સૈકાની આ વાત છે. ઉપરના શબ્દ સ્વગત બેલનાર પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી છે. એક વખતના બ્રાહ્મણ પુરોહિત. જૈન ધર્મના કટ્ટર વી. એટલે સુધી આગળ વધીને પિતાને એ છેષભાવ વ્યક્ત કરતા કહેતા કે, “ગાંડોતુર બનીને કોક હાથી રાજમાર્ગ ઉપર દેડ્યો જતે હોય, લેકે નાસભાગ કરતા હોય તે વખતે પ્રાણ બચાવવા માટે પણ જિનમંદિરમાં તે ન જ જવું. બહેતર છે કે તેના કરતાં તે હાથીના પગ તળે ચગદાઈ જવું.”
રાજમાન્ય પુરોહિત હરિભદ્રને જિનધર્મ પ્રત્યે આટલે દ્વેષ હતા. એક વાર અચાનક પોતાને જિનમંદિરમાં જવાનું થયું. બન્યું હશે કેઈ નિમિત્ત. અને ત્યાં જોઈ ભગવાન જિનની મૂર્તિ. પુરહિત હરિભદ્રને એ મૂર્તિમાં વીતરાગતા, પ્રસન્નતા વગેરે કાંઈ જેવા ન મળ્યું. એણે તે જોઈ જિનના દેહની હુષ્ટપુષ્ટતા! અને ખડખડાટ - હસી પડતાં એ બોલ્યા, વાહ રે ! તારી વીતરાગતા ! રે ! આ
હષ્ટપુષ્ટ તારે દેહ તે સૂચવે છે કે તું અવશ્ય પદ્દાનેનાં ભજન ‘હાવતે હવે જોઈએ. ખરેખર તું તપસ્વી હોય તે તારે દેહ આવે અલમસ્ત હોઈ શકે જ નહિ. જે વૃક્ષને કેટરમાં અગ્નિ મૂક્યો હોય તે વૃક્ષ કદાપિ લીલુંછમ રહી શકે ખરું?”
જે દ્વેષ હતે હરિભદ્રને જિનધર્મ ઉપર, તેવું જ અભિમાન હતું પિતાને પાંડિત્યનું. માટે તે પેટે પાટા બાંધીને એ ફરતે અને કેઈ તેનું કારણ પૂછે તે કહે કે, જ્ઞાન એટલું બધું વધી ગયું છે કે હવે પેટ ફાડીને તે ક્યાંક બહાર નીકળી ન જાય એ ભયથી પેટે પાટા બાંધે છે”
બેશક, હરિભદ્ર ચૌદ વિદ્યાને પારગામી પુરેહિત હતે. એની २ : हस्तिना ताडयमानोऽपि न गच्छेज्जिनमंदिरम् । ३ : वपुरिदं तवाऽऽचष्टे स्फुट मिष्टान्नभोजनम् ।
न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाड्बलः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org