________________
૧૫૨]
વિજ્ઞાન અને ધર્મ પ્રેતાત્માઓને ખૂબ ગમતું હોય છે.
વળી આ પ્રેતાત્માએ જે કહ્યું કે, કેટલાક પ્રેતાત્મા વનસ્પતિ અથવા પશુઓની પેઠે અસ્તિત્વ જ ધારણ કરતા હોય છે. એ વાત પણ તદ્દન સાચી છે. જિનાગમમાં તે આ વિધાન પણ સ્પષ્ટ શબ્દોમાં કર્યું છે. એટલું જ નહિ પણ એવી કેટલીક ચરિત્રકથાએમાં પણ પ્રેતાત્માની હલકી અવસ્થાનું સ્પષ્ટ બયાન કરેલું જેવા મળે છે. પ્રેતાત્માઓ ઐશ્વર્યસમૃદ્ધ દશામાં જવા છતાં કેટલાંક વિષમ પાપકર્મોના કારણે ત્યાં ગયા પછી પણ કેટલાકને સુખ અને શાન્તિ મળતાં નથી. તેમને આત્મા આપણે દુનિયાના કેઈ સ્થાનને કે કઈ ગટરના સ્વામી તરીકેનાં જીવન જીવવાનું પણ આ દેને લલાટે સંકળાયેલાં સાંભળવા મળે છે. આવા દે માત્ર પિતાનું દેવ તરીકેનું અસ્તિત્વ ટકાવવા સિવાય બીજું શું વધુ કરે છે?
જેવું આ મર્ચેલેકમાં છે નાના-મોટાપણું, તેવું જ એ દેવેની દુનિયામાં છે. ત્યાં પણ તે દેવના ય નાયકે હોય છે, જેમની આજ્ઞામાં તે સેવક–દેવને રહેવું પડે છે. અરે! ઓ લેકની જેમ ત્યાં પણ ઝાડુ મારનારા દે પણ હોય છે. અને છેલ ખભામાં નાખીને ફરતા દેવે પણ હોય છે!
માટે જ જિનાગમમાં એવા દેવેની દુનિયામાં વસવાટ કરવાની કામના રાખવાને નિષેધ કર્યો છે. જીવન તે માત્ર માનવાનું શ્રેષ્ઠ છે, જ્યાં અધ્યાત્મની ટોચ-સીમાને પામી શકાય છે.
[૨૧] પ્ર. પ્રેતાત્માઓના આહ્વાન, મિજલસો, પ્રેતાત્માએના ટકરાને અવાજે, પ્રેતાત્માઓના સંદેશા, પ્લેન્ચેટ પૂંઠા ઉપર માણસની આંગળીઓ અમુક શબ્દ પર પ્રેતાત્માએ ખસેડે છે તે ક્રિયા, પ્રેતાત્માઓની દોડધામ, હેરફેર, પ્રેતાત્માઓનાં બૂમરાણે અને ગતિસૂચક બરાડા–આ બધા વિષે તમારે શે અભિપ્રાય છે?
ઉ.-એ બધું તે રદ્દી વર્ગને ભૂવાના ખેલની કરામત માત્ર છે. સમાજના અમુક વર્ગને મનરંજન આપવાને તેમને શોખ હોય છે. તેમાંના મોટા ભાગના લેકે તે આવી કરામત અને યુક્તિઓ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org