________________
૧૫૦]
વિજ્ઞાન અને ધર્મ
ચેનિમાં જન્મ લઈને મેાક્ષમાં ચાલ્યા જાય છે. એટલે આ પ્રેતાત્માએ કહ્યું કે, ઉત્ક્રાંતિના વિકાસના ક્રમમાં દરેક જીવને પ્રેતાત્મા સૃષ્ટિની અનુભૂતિમાંથી પસાર થવું જ પડે એ વાત તદ્ન સાચી છે.
વળી તેણે એમ કહ્યું કે, તમે માનવા અમને પ્રેતાત્માને હીન કક્ષાના ગણા છે તે બરાબર નથી. આ વાત પણ એક અપેક્ષાએ સાચી છે; કેમકે માનવ કરતાં પ્રેતની શક્તિ વગેરે વિશેષ હોય છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે માનવના સંકલ્પમળ આગળ, માનવ જે આધ્યાત્મિક વિકાસ સાધી શકે એની તુલનામાં દેવાત્મા બેશક હીન જ છે, અને તેથી જ દેવાત્મા આધ્યાત્મિક વિકાસની ટોચે પહોંચેલા સંતેાના તેા ચરણા જ ચૂમે છે.)
[૧૯] પ્ર. તમે મારા વિચારો વાંચી શકે ખરા? સુધી એ જ કરતા રહ્યો છું.
ઉ. જરૂર જરૂર. હું અત્યાર જેને તમે મારી પાસેથી ગવડાવવા માગે છે। એવા એક કાવ્યના વિચાર અત્યારે તમારા મનમાં છે. તમે તમારા મનમાં ને મનમાં ગાએ પછી હું ગાઈ બતાવીશ.
( આ વાત પણ જિનાગમમાં જણાવવામાં આવી છે. દરેક દેવને ઓછા કે વધતા પ્રમાણમાં પોતપોતાની શક્તિ મુજબ રૂપી દ્રવ્યનું ત્યાં બેઠાં બેઠાં જ પ્રત્યક્ષ થતું હાય છે. કોઇને ૨૫ માઈલની અંદરની તમામ વસ્તુનું તે કાર્યને વધી વધીને હજારો, લાખા અને અગણિત માઈલામાં આવેલી તમામ વસ્તુ આત્માના ચક્ષુથી દેખાય છે. આવું વિરાટ દર્શીન, દેહને મળેલી આંખોથી થઈ શકતું નથી. આમાં કેટલાક દેવાને એવી વિશિષ્ટ શક્તિ મળે તે તે માનવના મનના ભાવેાને પણ સ્થૂલ રીતે જોઈ શકે અને તે ઉપરથી અનુમાન કરે છે કે આ માણસે આવા વિચાર કર્યાં હાવા જોઈએ. જૈનાગમાની પરિભાષામાં મનના વિચારોને વિશિષ્ટ રીતે જાણવાના જે જ્ઞાનને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે તે દેવાને હોતું નથી. આજની ‘ટેલિપથી”ની પદ્ધતિથી થતું જ્ઞાન એ મન:પર્યવજ્ઞાન કહી શકાય નહિ. [૨૦] પ્ર. તમારી ઇચ્છા મુજબ ગમે તે વ્યક્તિની સમક્ષ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org