________________
૧૩૨]
વિજ્ઞાન અને ધર્મ
એલિઝાબેથનું મરણ થયું. આ વાત વિખ્યાત સાહિત્યકાર એડિસનના સામયિક ટેલરમાં પ્રસિદ્ધ થઈ હતી. [૫] લોર્ડ ટાયરન અને લેડી બ્રેસ, ફર્ડ:
અઢારમી સદીની શરૂઆતમાં આયરલેડમાં સાથે ઉછરનાર લેડ ટાયરન અને લેડી બ્રેસ. ફેડ વચ્ચે પણ આવા કરાર થયેલા. અલ ઓફ બ્રેસફર્ડ સાથે લગ્ન થયા પછી થોડાં વર્ષો બાદ એક સવારે એ પિતાના કાંડા ઉપર કાળી રેશમી રીબન બાંધીને મેડા ઉપરથી નીચે ઊતરી, પણ પિતાના પતિને આ માટેનું કારણ આપવાની સાફ ના પાડી. એક કલાક બાદ લોર્ડ ટાયરોનના અવસાનની ખબર આપતે પત્ર આવ્યા. વર્ષો બાદ જ્યારે લેડી બ્રેસ. ફેડ મરણપથારીએ હતી ત્યારે એણે પોતાના પુત્રને કહેલું –
“વાયદા પ્રમાણે લેડ ટાયરનના ભૂતે મને દેખાવ દીધો છે અને પરલેકના અસ્તિત્વ અંગે ખાતરી આપી છે.” [૬] લોર્ડ બ્રગહામઃ
ઈંગ્લાન્ડના લેર્ડ બ્રગહામે પોતાની ડાયરીમાં યુવાનીમાં પિતાને થયેલે એક વિચિત્ર અનુભવ ને છે. પિતે જારે એડિનબર્ગ યુનિ.માં અભ્યાસ કરતા હતા ત્યારે એક યુવાન સાથે મિત્રાચારી થયેલી અને બંનેએ પિતાના લેહીથી લેખિત કરાર કરેલા. અભ્યાસ બાદ મિત્ર ભારતમાં નોકરી કરતો અને કઈ કઈ વાર એના તરફથી ખબરઅંતર આવતા. ૧૭૯૯ના ડિસેમ્બરની ૧૦મી તારીખે સ્વીડનના પ્રવાસ દરમિયાન પિતે જ્યારે લાંબી મુસાફરી બાદ સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક એમણે “બાથ”ના કાંઠે એક ખુરશીમાં પોતાના મિત્રને બેઠેલો જોઈને ભારે આશ્ચર્ય થયું.
- આ પછી ડા સમય બાદ મિત્રના અવસાનને પત્ર આવ્યું. જ દિવસે લેડ બ્રોગહામને મિત્ર દેખાયેલે એ જ દિવસે એનું અવસાન થયેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org