________________
અત્યાર સુધીમાં વશીકરણથી, જાતિસ્મૃતિથી અને વિશિષ્ટ શક્તિમત્તાથી આપણે જોયું કે દેહથી ભિન્ન આત્મા જેવું કોઈ સ્વતંત્ર તત્ત્વ છે. તેથી જ પૂજન્મ અને પૂર્વજન્મની માન્યતા તદ્ન
સાચી છે.
[૯] પ્રેતલાકમાંથી આવેલા આત્માઓની વાતા
હવે અહી. પ્રશ્ન થાય કે જો આત્મા ખીજે કયાંકથી અહી આવીને જન્મ લે છે અને અહી. મૃત્યુ પામીને કયાંક જાય છે તા એ કયાંથી આવે છે? કયાં જાય છે? શું વર્તમાન મનુષ્ય-જીવનની જેમ તે મનુષ્ય-યાનિમાંથી જ આવે છે અને તે જ યાનિમાં જાય છે ? કે ખીજી પણ કોઈ ચેાનિ છે?
આ પ્રશ્નના સમાધાનમાં જૈન-દાનિકા કહે છે કે બધુ મળીને પાંચ ગતિ છે.
તેમનાં નામેા છેઃ દેવ, મનુષ્ય, નારક, તિય ચ અને
સિદ્ધિગતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org