________________
૧૦૪]
વિજ્ઞાન અને ધર્મ
આત્મા એક દેહ મૂકીને બીજા કોઈના જૂના દેહમાં પણ પ્રવેશી જાય છે. ઈ. સ. ૧૮૭૪માં આને એક અત્યંત સરળ પુરાવા મળી આવ્યું હતું. એ વર્ષે રશિયામાં એક અતિ ધનિક યહૂદી માંદો પડી ગયે. અને ૨૨મી સપ્ટેમ્બરે તે એની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે છેલ્લી ઘડી આવી લાગી એમ માનીને લેકેએ પ્રાર્થના વગેરે કરવાનું શરૂ કરી દીધું. પણ પછી થેડી જ વારમાં એ સ્થિતિ સુધરવા લાગી. એણે એક વાર આંખ ખેલી ને પાછો થાક્યો પાક્યો હેય તેમ સૂઈ ગયે. બીજે દિવસે એ જ્યારે ઊંઘીને ઊઠયો ત્યારે એની સ્થિતિ તદ્દન જુદી જ હતી. ત્યારે એ પિતાનાં સગાંસંબંધીને ઓળખતે ન હતા અને એમની ભાષા પણ સમજી શકતું ન હતું. પિતાની માતૃભાષા ઈબ્રાની અને રશિયન ભાષાં કરતાં કેઈક જુદી જ ભાષા એ બોલતો હતે. જ્યારે અરીસામાં પિતાનું મેં જોયું ત્યારે એણે જોરથી ચીસ પાડી અને ઘર મૂકીને ભાગવા લાગ્યો. ડોકટરેએ એને ગાંડ જાહેર કર્યો અને એક ઓરડામાં પૂરી દીધે. સ્વાભાવિક રીતે જ આ અદ્ભુત સમાચાર દાવાનળની જેમ ચારે બાજુ પ્રસરી ગયા. સરકારી ઠેકટર એની તપાસ કરવા આવ્યા. હવે ખબર પડી કે એ અંગ્રેજી ભાષા તે બોલી શક્ત હતું અને લેટિન લિપિમાં લખતે પડ્યું હતું. આ ઉપરથી એની ગાંડા લેવાની માન્યતા ખોટી પુરવાર થઈ એટલે એને સેન્ટ પીટ્સબર્ગના ચિકિત્સા વિશ્વ-વિદ્યાલયમાં લઈ જવામાં આવ્યું. ત્યાં એણે કહ્યું કે, “મારી સાથે આ એક વિચિત્ર રમત રમાઈ છે. હું ઉ. અમેરિકાના બ્રિટિશ કેલશ્મીઆના ન્યૂવેસ્ટ નગરને રહેવાસી છું. મારું નામ ઈબ્રાહીમ ડરહમ છે. નહિ કે ઈબ્રાહીમ ચારક. મારી એક પત્ની છે અને એક દીકરે છે. પહેલાં હું લંગડે હતો. આ શરીર મારું નથી, કેણ જાણે આ બધું શું થયું?”
એના આ કથનને આધારે ન્યૂવેસ્ટ નગરમાં તપાસ કરતાં માલુમ પડયું કે ત્યાં પણ બરોબર આ એક જ બનાવ બન્યા હતા. ઈબ્રાહીમ ડરહમ નામને એક વેપારી ગંભીર માંદગીમાં પટકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org