________________
વિજ્ઞાન અને ધર્મ
જૈન-દાનિકો આ વિષયમાં મુખ્યત્વે પૂર્વે કહ્યા મુજબ ભૂતપૂર્વ સ્મૃતિસ્વરૂપ મતિજ્ઞાનને ઢાંકતું કર્માંના રજકણાનું પડળ કારણ કહે છે. કોઈ પણ કારણે જેનું એ આવરણુ ખસે તેને ભૂતપૂર્વજન્મની સ્મૃતિ થઈ જાય છે, ખીજાને થતી નથી. આ મુખ્ય કારણની સાથે ગૌણુરૂપ ભૂતપૂર્વ સમયની અને વર્તમાન જન્મ સમયની વેદના, વગેરે પણુ કારણરૂપ બનતાં હોય તે તે સંભવિત છે.
૮]
વળી પાતંજલ યોગદનમાં તે કહ્યું છે કે જીવને જે લાભદશા છે એ જ એને ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ થવામાં બાધક અને છે, સાપેક્ષ રીતે વિચાર કરતાં આ વાત મગજમાં ખરાખર એસી જાય છે. સામાન્ય રીતે ખાવાની, ભયની કે ભાગની વાસના કરતાં પણ ઘણા વધુ પ્રમાણમાં જીવને ભેગું કરવાની મૂર્છા હોય છે. આ મૂર્છાનું આત્મા ઉપર એવું પ્રગાઢ થર જામેલું હોય છે કે તેથી પણ તેને વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. વિશ્વમાં પણ એવું જેવા મળે છે કે જેએ આત્માના સબંધમાં વિશિષ્ટ ચિંતક બન્યા અને આધ્યાત્મિક–જ્ઞાનના અણુમેાલ વારસો વિશ્વને આપ્યા તે આત્માઓની ખાવાની, ભયની, ભાગની કે ધનાતિની મૂર્છાની લાગણીઓ ખૂબ જ મંદ પ્રમાણમાં–નહિવત્–હતી. આથી જ તેમની શક્તિએ એ તુચ્છ લાગણીઓ પાછળ ખરખાદ ન થઈ અને તેમણે આત્મસન્મુખ પ્રાપ્ત કરીને નવા વળાંક પાસીને નિગૂઢજ્ઞાનની પ્રાપ્તિ કરી.
આ જ કારણ જૈનદાનિકો રાગાદિની અલ્પતામાં જ્ઞાનની વાસ્તવિકતા કહે છે, રાગાદિની અધિકતામાં કહેવાતા પ્રાપ્તજ્ઞાનને મારક જણાવે છે.
×
ટૂંકમાં, ધનાદિની મૂર્છાના ભાવ પણ આત્માને ભૂતપૂર્વસ્મૃતિજ્ઞાન થવા દેતું નથી, એ હકીકતમાં ઠાંસીને સાપેક્ષ સત્ય ભર્યું છે. આમ માત્ર જેનાગમેામાં નહિ કિન્તુ લગભગ બધા જ દેશે અને યુગોમાં ધાર્મિક પુસ્તકામાં આત્માની અમરતાને સમર્થન આપ× : લઘ્ધિપ્રતિષ્ઠાયાં પૂર્વનન્મથન્તામળમ્ પાતંજલ યોગદર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org