________________
કાન્તિભાઈ બી. શાહનાં પુસ્તકો
સંશોધન-સંપાદન : ૧. સહજસુંદરકત ગુણરત્નાકરછંદ
સંપાદન : ૨. સામાયિકસૂત્ર (મો. દ. દેશાઈકૃત). ૩. જિનદેવદર્શન (મો. દ. દેશાઈકૃત) ૪. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (મો. દ દેશાઈકૃત) ૫. પંડિત વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ ૬. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાયગ્રંથ
(આ. વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને જયંત કોઠારી સાથે) ૭. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (જયંત કોઠારી સાથે). ૮. સરસ્વતીચંદ્ર : વીસરાયેલાં વિવેચનો (જયંત કોઠારી સાથે) ૯. વિરલ વિદ્ધપ્રતિભા અને મનુષ્યપ્રતિભા (જયંત કોઠારી સાથે)
શ્રી મો. દ. દેશાઈનું જીવનચરિત્ર અને એમનાં લખાણોની ગ્રંથસૂચિ-લેખસૂચિ ૧૦. પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન વિનોદ અધ્વર્યું અને સોમાભાઈ પટેલ સાથે) ૧૧. ઉદય-અર્ચના (વિનોદચંદ્ર ૨. શાહ અને કીર્તિદા જોશી સાથે)
[ઉદયરત્ન ઉપાધ્યાયકત લઘુકાવ્યકૃતિઓનો સંગ્રહ]. ૧૨. શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ મુખ્ય સંપા. આ. શ્રી વિજયહેમ
ચંદ્રસૂરિજીની સાથે) ૧૩. એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ (હવે પછી)
લખન : ૧૪. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય (અન્યના સહયોગમાં) ૧૫ નિબંધપ્રદીપ ( , ). ૧૬. લઘુનિબંધ અને વિચારવિસ્તાર ( , )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org