________________ કાળ05ઝીણીને राचिनकविह Tીરિલ જી) રીનJવ813818 विनिकसमायरान @ 12દિકરો 2 ડી 'હની 2732 @i 2287 किदिप्यशउहसिना ગઢવર્તિ 1રાફિક pકરવેશોત્રા यादा रियानि એક સાધુપુરુષને જ લભ્ય વિદ્યાના અસીમ સીમાડા સુધી વિસ્તરેલી પ્રજ્ઞા, ચારણી સાહિત્યમાં બહુલતાએ વપરાતા. છંદોનું જ્ઞાન, એ છંદોને સમ્યક રીતે પ્રયોજવાની કળા, સંગીતના ઊંડા જ્ઞાનની. સાક્ષી આપતી સુરમ્ય લયબદ્ધ પદાવલિ - આવું તો કેટલુંય દર્શન આમાં પદે પદે થાય છે. યથાસ્થાને પ્રયુક્ત સુભાષિતો. અને કહેવતો કવિના બહોળા અનુભવને જણાવે છે, તો વિષયને અનુરૂપ સિદ્ધાંત-શાસ્ત્રઆગમકથિત ભાવોનું નિરૂપણ તેમના શાસ્ત્રોના વ્યાપકે અવગાહન અને બોધને જણાવે છે. ' છે. આવા અદ્ભુત ગ્રંથનો અભ્યાસ પ્રા. શ્રી કાન્તિભાઈ બી. શાહે ઘણી જહેમત લઈને કર્યો છે. મહાનિબંધની દૃષ્ટિએ તેમને એક એક પડમાંથી પસાર થવાનું બન્યું છે. વરસો સુધી એક જ કૃતિનું સઘન અધ્યયન તેમણે કર્યું છે, એકથી વધારે હસ્તપ્રતોના પાઠ નોંધવા, તેનો નિર્ણય કરવો, ને દેશી શબ્દોનો સંગત અર્થ આપવો - આ બધું તેઓએ ઘણી સારી રીતે કર્યું છે. સાથે જ તેઓ ધન્યવાદના અધિકારી છે. અને આ ગ્રંથને આવકારતાં હૃદય આનંદનો અનુભવ કરે છે. - આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી उणार नाका विपनदरसंसानिरी કે રિટારે || હાફિઝીટિવ. નિય૩)] જીર રીતે fa]nોતા તરત વટિરા 2 || s11 (Rajg0 || विविवादित ક્રિાતિવિલિi Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org