________________
ગદ્યાનુવાદ : દેવાંગના જેવી કુમારી ગુણ સ્મરીને ફુદરડી ફરે છે. ત્યાં રહીને તાલ તોડે છે (આપે છે ), અને અમૃતવચન કહે છે.
વિવરણ : બીજી પંક્તિમાં ત્રોડઇ તાલ' પ્રયોગ સ્પષ્ટ થતો નથી. ત્રોડઇ = તોડે. ‘તાલ તોડે’ એટલે ‘તાલ આપે છે’ (?) આવા કોઈ અર્થની સંભાવના છે. પાર્શ્વતર : ગ છંદનું નામ નથી ૬ દુગ્ધઘટા છંદ. ૧ ઘૂ કહઇ (‘કરઇ’ને બદલે). ૨ રવ, ગ, ઘ, ૨, ૩, ૬, રૂ. ૮, ૪ અપ્રત/અમૃત (‘અમી’ને સ્થાને). પાઠચર્ચા : ∞ સિવાયની બધી પ્રતો અમી’ને સ્થાને ‘અમ્રત/અમૃત’ પાઠ આપે છે. શબ્દો પરસ્પરના પર્યાયરૂપે હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. ચતુર કહઈ તુઝનઈ સહુ, ચતુર નહીં તઉં નાથ, ગોરી ગોરાપણ ગમ્યું, બાઉલિ દીધી બા.. ૯
ગાનુવાદ : તને સહુ ચતુર કહે છે. (પણ) હે નાથ, તું ચતુર નથી. ગોરીનું ગોરાપણું ગુમાવ્યું (છોડી દીધું) અને બાવળિયે બાથ દીધી છે.
પાઠાંતર : ૧. ૬ પ્રિય ચતુર; ન તુજ ઇ તુ (તઉં”ને બદલે). ૨. ૮ ગોરપણો; ∞ નમ્યું વ ગ ઘ, છ, ષ, જ્ઞ ગયું ૬ થયું ટ ગયો (‘ગમ્યું'ને બદલે). હવિગિરૂĞ ગુજારતઉ, જિસ્મઉ પંચાયઉ સીહ,
તવ ઊતર વલર્જી કરઇ ઉપસમ ભર્યઉ નિરીહ. ૧૦
ગદ્યાનુવાદ : જેવો છંછેડેલો (પડકાર ફેંકેલો) સિંહ ગર્જના કરે તેવો હવે ગરવો (સ્થૂલિભદ્ર) ગર્જના કરે છે. એષણા વિનાનો ને ઉપશમથી ભરેલો તે ત્યારે વળતો ઉત્તર કરે છે.
પાઠાંતર : ૧. સ્વ ગિર ગુંજારતો; વ પંચાઇણ સીહ . ૪ પાખરીઉ સીહ. ૨. રવ કહિઈ = વર્ષોં છ ીઇન, રૂ, ટ કહઇ (‘કરઇ'ને બદલે); સ્વ ઉપસમ ભિરઉ જિમ સીહ.
ભાવ કર્યા તð એવડા તે મુઝ લેખઇ વાય,
કોશા તે કારણ સુન્નઉ તૂઠા શ્રી જિનરાય. ૧૧
ગદ્યાનુવાદ : “તેં એવડા ભાવ કર્યા તે મને વાયુ સમાન છે. (?) હે કોશા, સાંભળો, તેનું કારણ શ્રી જિનરાય (મને) પ્રસન્ન થયા છે.
વિવરણ : લેખઇ વાય = વાયુ સમાન (?) અન્વયાર્થ અસ્પષ્ટ રહે છે. પાઠાંતર : ૧. દ કહ્યા (કર્યા'ને બદલે); છ...જે તð વડા; સ્વ ઇતલા (‘એવડા’ને બદલે); ઘ મું (મુઝ'ને બદલે); TM ખેલેં (લેખઇ'ને બદલે). ૨. રવ, છ, જ્ઞ, ૪ વેશા.
ચઊદહ. પૂરવ અભ્યસ્યા ભણીઆ અંગ ઇંગ્યાર, પરમારથ પ્રીછ્યા પછી વિખ જાણ્યઉ સંસાર. ૧૨
૩૦૮ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org