________________
બીજો અધિકાર / ૨૪૧ , , ૩, દાત (દાઢને બદલે). ૨. ૫ મિલિઉં જિમ ૮ ભિલે જિમ; ર૩ છૂટ (ઊઠઇને બદલે); ગ, ઘ, , , , , ૪ છૂટઊં બઈઠી.
૪ પ્રતમાં ચરણનો ક્રમ ૧-૩, ૨-૪ છે. પાઠ્યચ : સિવાયની બધી પ્રતો છેલ્લા ચરણમાં “ઊઠઈ ને સ્થાને “છૂટ / છૂટ પાઠ આપે છે, પણ બાંઠાની સાથે ઊઠઈનું વિરોધી ક્રિયારૂપ વધુ કાવ્યોચિત જણાતાં મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. એ જ રીતે “ના “બઈઠા' પાઠને સ્થાને ‘બઈઠી'નું વ્યાપક પાઠાંતર હોવા છતાં, દષ્ટાન્ન આપીને એક વ્યાપક કથન કરવાના સંદર્ભમાં “બઈઠા' એટલું જ બંધબેસતું થતું હોઈ પાઠ યથાવત્ રાખ્યો છે.
અગનિ બલઈ તુ જલિ બૂઝાવવું, નીર જલઈ તુ કિમ સમઝાવવું,
અવર કુબોલ સુણી મન ખીજી, કત કહઈ ત૬ કિસ્યઉં કહીઇ. ૮૭ ગદ્યાનુવાદ : અગ્નિ સળગતો હોય તો જળથી બુઝાવું, પણ પાણી બળતું હોય તો શી રીતે ઠારું ? બીજાના ખરાબ બોલ સાંભળી મન ખિન્ન થાય, પણ કંથ જ જો કહે તો (એમને શું કહેવાય ? વિવરણ : યૂલિભદ્ર માટેનાં કોશાનાં પ્રેમ, ધૈર્ય, સહિષ્ણુતા અને ઔદાર્ય જેવા ગુણો પ્રગટાવતી ઉક્તિની સચોટતા. પોતાની હૃદયવ્યથાની અભિવ્યક્તિ પ્રથમ પંક્તિમાંના દત્ત અલંકાર દ્વારા થઈ છે.
મધ્યકાળનું ‘સમઝાવઉં રૂપ સં. સ + જુગતે > સ + બુઝઈ એ રીતે બનેલું પહેલા પુરુષવાળું રૂપ છે, જેનો અર્થ “સારી રીતે ઠારું – બુઝાવું' એમ થાય. પાઠાંતર ઃ ૧. , , , ૩ બલઈ (જલઈને બદલે). ૨. ૪ “કુ' નથી; ઇ કહુ ૨, ટ કરીનઈ.
હું રમતી જાણજણ આઉં કોરી તેણું ઘણ કઠણ જમ કોરી,
તઈ લીધઉં મારું મન ચોરી, હવઈ ચલ્લઈ તુઝ સ્યઉ સી જોર. ૮૮ ગદ્યાનુવાદ : હું દરેક જણ સાથે રમતી (છતાં) અલિપ્ત છું. જેમ ઘણ (એક કીડો) લાકડાને કોતરી ખાય છે તેમ તેં મારું મન ચોરી લીધું છે. હવે તારી સાથે શું જોર ચાલે ? પાઠાંતર : ૧. ૪ “ઉં નથી; 1 તિઈ હઉં ઘણહ; છ ઘુણી (“ઘણને બદલે); ર૪, ગ, ઘ, ટ ઠ ક ક૨ઇ (‘કઠહને બદલે). ૨. ગ ચરણનો ક્રમ ૪-૩; ૩ ચિત ચોરી; થાઈ તુ ચાલું “ચલ્લઈ'ને બદલે). સુ “સી” નથી.
વટકુપોદક જિમ હુઈ ચઢઉં, તારું વયણ ગમઈ તિમ ગાઢઉં,
પરિ સકુલીશી નઈ અકુલીણી તેમની વાત કહું ગુણલીણી. ૮૯ ગદ્યાનુવાદ : વડાની છાયા)વાળા વૃક્ષ પાસેના કૂવાનું જળ જેમ ટાઢું હોય તેમ તારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org