SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર | ૨૩૯ ૪. ન આવિÖ; ટ સો તુમ્હે (‘તિમ’ને બદલે). પાઠાંતર ૩. ઘ મોહ (‘કામ'ને બદલે); TM વાત કરતાં. (‘સોઇ’ને બદલે); = હીયઈં. ૫. ૪ મેં ગ, ૪, ૬, ૪ તð ૬. જ્ઞ મર્મ જાણઇ; સ્વ, ઘ લાગઇ (‘ગાલિ’ને બદલે). ૪ પ્રતમાં ૢ પ્રતની ૮૪મી કડી ૮૮મી તરીકે મળે છે. તે અગાઉ ૮૪થી ૮૭ એમ ચાર કડીઓનું નવું ઉમેરણ ૪ પ્રતમાં છે. એ ચાર કડીઓ આ પ્રમાણે છે : કાવ્ય છંદ નિજ મુખ મચકોડઇ આલર્સે અંગ મોડઇ, નિત સિર જ પખોડઇ, કારમી વાત જોડઇ, ધનરહિત વિખોડઇ પાગ સિ ં ગાંઠિ છોડઇ, જિમ કિમતિમ લોડઇ અરથ વેશા વિછોડઇ. ૮૪ ઉત્તમ મધ્યમ તેડઇ અર્થ લેતી ન જેડઇ, જિમ નર તરુ વેડઇ એક સિ ં એક ભેડઇ, પ્રિય સિરિ ૨જ રેડઇ વેશ પાઇખ બેડઇ, વિલગઈ જેહું કેડઇ તેહનું ઠામ ફેડઇ. ૮૫ સુરત-રસિં ન ભીંજઇ કોડિ ઉછંગી લીજઇ, તુહિ મન જપતી જઇ હાથિ લીધી વિલીજઇ, સમસપથિ નઇ ધીજે ગરથ નઇ કાજિ ખીજઇ, તુમ્હે ઘિર રહ કીજઇ તુ દૈવ સિઉ દોસ દીજઇ. ૮૬ વણ દામુહિ રસીયા, નેહ વિહુણા વિલગ્ગએ કંઠે, પચ્છા કરઈ વીયારું, ચણવૂ સારિખી વેસા. ૮૭ કુલવંતી નિત ફૂડ કરઇ પણિ કોઇ ન છંડઇ, નારિ નિરગુણી વિષંડઇ, આગિ પરજાલઇ ચલણી જિમ પરદેશð વાસ, લાખહરા ઘર માંહિં, નંદન હણવા કાજ, એવડાં કપટ કુલવંતિના, અવર લિ. કેતાં. કહ્યું, ફૂડ કેલવઇ કુઘરણી, . પણ ચઢઈ દોસ] અમ સિરિ સદા, વલી બોલ તોરુ સહૂં. ૮૫ ગદ્યાનુવાદ : કુળવતી સ્ત્રી હંમેશાં કપટ કરે પણ કોઈ એને ત્યજે નહીં. જેમકે (પતિનો) પરદેશમાં વાસ હોય ત્યારે નારી નિર્ગુણી બનીને (પતિવ્રતાધર્મનું) ખંડન કરે છે. (બ્રહ્મદત્તની માતા) ચલણી પુત્રને હણવા માટે લાક્ષાગૃહમાં આગ લગાડે છે; કુગૃહિણી (બની) કપટ કરે છે. કુળવતીનાં એવાં એવાં કપટ છે. વળી અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy