________________
અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૭. પરદેશી ( = પ્રદેશી) રાજાનો રાસ : ૨૧૨ કડીની માનવીનાં શુભાશુભ કર્મનાં ફળોને નિરૂપતી કથા. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૮. શકરાજ/ સુડા સાહેલી રાસ/પ્રબંધઃ ૧૬૦ કડીની લૌકિક કથાવસ્તુવાળી કૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રક. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૯. રત્નકુમાર / રત્નસાર ચોપાઈ/શ્રાવક પ્રબંધ : (.ઈ.૧૫૨૬(૩૦)/સં. ૧૫૮૨(૬) ૩૦૮ કડીની નાયકનાં સાહસ અને શૌર્યને આલેખતી કથા. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૧૦. ગુણરત્નાકર છેદ / સ્થૂલભદ્ર છંદ : (ર.ઈ.૧૫૧૯/મં.૧૫૭૨) ૪૧૯ કડીની, ચાર અધિકારમાં વિભક્ત, વિવિધ છંદોમાં રચાયેલી, સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને નિરૂપતી છંદસ્વરૂપની રચના. કૃતિ અપ્રગટ છે.
૧૧. સરસ્વતી માતાનો છંદ : (ર.ઈ.૧૫૧૬/સ૧૫૭૨) ૧૪ કડીની સરસ્વતીની દેવીની સ્તુતિ કરતી, ‘ગુણરત્નાકરછંદ-અંતર્ગત પણ પ્રાપ્ત થતી કૃતિ. પ્રગટ થઈ છે. કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદમાં પ્રર્થસ્થ છે.
૧૨. આંખ-કાન સંવાદ ઃ ૫ કડીની, આંખ અને કાન વચ્ચેના સંવાદ રૂપે નિરૂપાયેલી, અંતમાં બન્ને ઇન્દ્રિયો વચ્ચે સુમેળ સધાવી જિનભક્તિને માણવા પ્રેરતી સંવાદરચના. કૃતિ અપ્રગટ છે.
૧૩. યૌવન-જરા સંવાદ : ૨૫ કડીની, યૌવન અને જરા વચ્ચેના સંવાદને નિરૂપતી, અંતે બન્ને વચ્ચેનો વિરોધ-વિવાદ દૂર કરાવી સુમેળ રચી આપતી સંવાદરચના. કૃતિ અપ્રગટ છે.
૧૪. ગભવિલી : ૪૪ કડીની કૃતિ. કૃતિ અપ્રગટ છે. ૧૫. આદિનાથ શરુંજય સ્તવન : લઘુ સ્તવનરચના. કૃતિ અપ્રગટ છે.
૧૯. સીમંધર સ્તવન : ૧૮ કડીની, સીમંધરસ્વામીની સ્તવના કરતી લઘુકૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' (સં. નિરંજના વોરા, પ્રકા. પ્રાકૃત વિદ્યામંડળ, અમદાવાદ)માં ગ્રંથસ્થ છે.
૧૭. લાતીપુત્ર સાય/ અસ : (ર.ઈ.૧૫૧૪/સં.૧૫૭૦, જેઠ વદ ૯) ૩૦ કડીની ઇલાતીપુત્રના ચારિત્રને આલેખતી કૃતિ. પ્રગટ થઈ છે. “કવિ સહજસુંદરની
૮ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org