________________
મારા આ શોધનિબંધનો વિષય છે :
સહજસુંદરકત “ગુણરત્નાકરછંદ : એની સમીક્ષિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ.
આ સંશોધનકાર્ય હાથ ધરવા પાછળનો અને તે કાર્ય માટે પ્રસ્તુત વિષય પસંદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સોળમી સદીના પૂવધિના એક પ્રતિભાશાળી કવિની કાવ્યગુણ ધરાવતી એક રસિક કૃતિ પ્રકાશમાં આવે; અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યરચનાની વિશેષતા દર્શાવનારું એક લાક્ષણિક ઉદાહરણ આપણે પ્રત્યક્ષ કરીએ – મધ્યકાલીન સાહિત્યની આપણી અભિજ્ઞતાને વધુ સંકોરીએ.
૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org