________________
પહેલો અધિકાર / ૧૯૭ પાઠતર : ૧. ૨૪ જેણિ એ નારિ તણો, ગ, નારીનું રસ. ૨. ર૩, ઇણ એણઈને બદલે) ૪ ૪. ઈણિ; ૪ શ્રી “શસિને બદલે); આ આગઈ.
ગામ નામ તસુ ઠામ વખાસઉં, આદિહિં પુન્ય તણઉ જિહાં થાઉં,
નગર ભલું તે લંક સમાઉં, પાડલપુર સચરાચર જાઉં. ૪૯ ગદ્યાનુવાદ : તેમનું ગામ, નામ અને સ્થાન વર્ણવું છું. આરંભથી જ્યાં પુણ્યનું સ્થાનક છે તે લંકા સમાન સુંદર નગર પાડલપુર વિશ્વમાં જાણીતું છે. વિવરણ : પાડલપુર નગરનું વર્ણન (કડી ૪૬થી ૫૮).
પ્રથમ પંક્તિમાં “આદિહિં માં જોવા મળતો ‘હિં પ્રત્યય આ કાળે વપરાશમાં છે. પાઠતર : ૧. ર૩, , ૫, , ગામ ઠામ તસ નામ વખાણ | વખાણું.... ગ, ઇ, ૨, ૪ આદિ જ આદિઈ; જે (જિહાંને બદલે) છ જિ. ૨. ર જે તેને બદલે).
ગઢ પાખલિ મોટી લખાઈ, પડકોઠઈ વલી સબલ સખાઈ,
ચિહું દિસિ ચઉપટ પોલિ પગારા ઠામ ઠામિ શિવ જન વિહાર. ૪૭ ગદ્યાનુવાદ: ગઢ ફરતી મોટી લખાઈ છે. વળી પડકોટ સાથે એનું સબળ સંખ્ય કે સહાયતા ?) છે. ચારે દિશામાં વિશાળ પોળ (દરવાજા) અને ગઢ-કોટ છે. ઠામઠામે ઠેકઠેકાણે) શૈવ અને જૈન વિહારો છે. પાઠાંતર : ૧ ઇ તે (વલી’ને બદલે) 2 તિહાં , સજાઈ (“સખાઈ'ને બદલે). ૨ ગ, ૪ સવિ (‘શિવાને બદલે) ૪ શિબ; 1 વિહારી.
મોટે મંદિરિ બહુ કોરિણી, નયણિ ન દીસ તિહાં કો રાણીઆ,
સૂર વહઈ નિત કરિ કોદડહ, કહ તીરઈ નવિ દેહ કો દડહ. ૪૮ ગદ્યાનુવાદ : મોટાં મંદિરોમાં બહુ જ કોતરણી છે. ત્યાં કોઈ ઋણી દેવાદાર) નજરે પડતા નથી. શૂરવીરો હંમેશાં હાથમાં ધનુષ્ય ધારણ કરે છે. તેઓ કોઈને તીરથી કોઈ શિક્ષા આપતા નથી. વિવરણ : આ કડીની બન્ને પંક્તિઓમાં કવિએ પ્રયોજેલા યમક અચૂક ધ્યાન ખેંચશે. અન્યત્ર પણ કવિએ આવા યમકપ્રયોગોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પાઠાંતર : ૧. સુ મોટો ૪ મોટા; ઇ નર ટ ભીંતરિ ((નયણિ'ને બદલે). ૨ , = કહઈ; ન નવિ દીસિઈ દંડહ; ર૩, પ, ૬, ૪ દિઈ (દેહને બદલે); s લઈ ટ લે ૩, ૩ લિઈ (દેહને બદલે). પાઠચર્ચા : ૪ સિવાયની કોઈ પ્રત “દેહ પાઠ આપતી નથી. દિઇ/દીઇ' સ્પષ્ટ પાઠ ગણાય. પણ બીજી પંક્તિમાંનું કોદંડહ - કહ - દેહ - દંડહ એ પ્રાસસૌંદર્ય જળવાય તે માટે મુખ્ય પ્રતનો દેહ પાઠ યથાવત્ રાખ્યો છે. કવિએ પણ નાદસોંદર્યના આવા પ્રયોજનથી જ દેની સાથે હકારનું ઉચ્ચારણ જોવું જણાય છે.
Jain Education International
. For Private & Personal Use Only
• FO
www.jainelibrary.org