SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પિકાને છેડે શ્રી યૂલિભદ્ર છંદપ્રશસ્તિ૬-૬ પંક્તિઓવાળી ત્રણ કડીઓમાં અપાઈ છે, જેને ૯૪, ૯૫, ૯૬ ક્રમાંક અપાયો છે. આ છંદપ્રશસ્તિ નીચે પ્રમાણે છે : મેરુ મહી ધૂ અચલ સૂર શશિહર સુપયઠી, સાયરલહિર મયદિ ગંગ સિંધુ વાસુ સંડી, ગ્રહ ગણ તાર વિચાર ભાર અદશ તરૂઅર, પુણ્યપ્રસિદ્ધિ જ લગઈ ભણુ ગુણઉ તાં લગઈ સુખકર સુરપતિ ફણપતિ સમ ધરઈ આસણ એ આપાપણઈ વિસ્તરુ વાણિ વિસ્તારસિઉં સહિજસુંદર કવિ ઈમ ભણઈ. ૯૪ દાની શી જિન શાંતિ સધર પંચમુ સુચકીય, માની દશનકુમાર, ઈંદ્ર જસુ હુઉં અસક્કીય, સાલિભદ્ર સુપ્રસિદ્ધ સબલ સુરવર સમ ભોગીય, યૂલિભદ્ર ગુણરયણ કવણ કહું સમવડિ યોગીય, એરસુ પુરુષ આણંદકર ચઉવીસી માટે વલી. કવિ કહઈ સહિજસુંદર સદા વારવાર પ્રણમું લલી. ૯૫ જવું નામ જાગ જે તે દુખ દુહ દુરીઅનિવારણ . જવું નામ જગ જં તુ સયલ સંસારહત્તારણ જવું નામ જગ જં તુ લચ્છિલીલા સુખદાયણ, જવું નામ જાગ જં તુ રિદ્ધિ બુદ્ધી વર પાયણ, રિપુ રોગ શોગ ભવઠિહરણ જપુ નામ જયકારકર, નિશિદિવસિ નામ નિશ્ચઈ જ, જિમ પામુ પદ અવિચલ અમર. ૯૬ ઈતિ શ્રી યૂલિભદ્ર છંદપ્રશસ્તિ | I ૦ | શ્રીરતુ I આ છંદપ્રશસ્તિમાં સહજસુંદરની નામછાપ છે પણ તે એક જ પ્રત (સંભવત: મોડા)માં મળે છે, તેથી કવિ સહજસુંદરકત હોવા સંભવ નથી. છંદપ્રશસ્તિ પુષ્પિકાના ભાગ તરીકે છે એટલે લહિયાનું જ કર્તુત્વ કહેવાય. પ્રત અનુમાને વિ.સં.ના ૧૭મા શતકમાં લખાઈ હોવાનું જણાય છે. આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૫, ત્રીજા અધિકારમાં ૧૦૩ અને ચોથા અધિકારમાં ૯૩ કડી મળીને કુલ ૪૨૯ કડી છે. પ્રથમ અધિકારમાં ૪ પ્રતની રજી કડી અહીં ૩જી, અને ૩જી કડી રજી છે. બીજા અધિકારમાં ૧થી ૮૩ કડી ૪ પ્રત પ્રમાણે છે. પણ પછી ૮થી ૮૭ ૧૬૪ / સહજસુંદરકત ગુણરત્નાકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy