________________
પડિમાત્રાનો ઉપયોગ મોટેભાગે થયો નથી. પણ ક્યાંકક્યાંક થયેલો જણાય છે. “બ્રહ્મ જેવા શબ્દમાં ૪ નો ૪ મળે છે. આ માટે જ કરેલો છે.
આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ જુ આકારના ઊભા બે દંડ
કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || નમોંકારાય. અંતમાં આટલું જ લખાણ છે : ઈતિશ્રી ગુણરત્નાકરછંદ સંપૂર્ણ
પ્રતના ભાષાસ્વરૂપને આધારે એ વિ.સં.૧૭મા શતકમાં લખાઈ હોવાનું અનુમાન કરી શકાય.
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૯ કડી મળીને કુલ ૪૧૮ કડી છે.
પ્રથમ અધિકારમાં જ પ્રતની રજી કડી અહીં ૩જી છે, જ્યારે ૩જી કડી રજી છે. બીજા અધિકારમાં જ પ્રતની પ૪મી કડી અહીં પામી છે, જ્યારે આ પ્રતની ૫૪મી કડી વધારાની છે જે પાઠાંતરમાં દર્શાવી છે). એક કડી વધતાં કડીક્રમાંકો બદલાઈને એકએક વધી જાય છે. ૪ પ્રતની ૧૨૦મી અને ૧૨૧મી કડી અહીં ભેગી થઈ ગઈ છે. એટલે ૧૨૧થી કડીક્રમાંક પ્રતની બરાબર થઈ જાય છે. ત્રીજા અધિકારમાં ૧૭મી કડીનો ક્રમાંક અહીં ભૂલથી ૧૮ દર્શાવાયો છે. ૨૧મી કડીનો ક્રમાંક લખવો રહી ગયો છે. ૮૩મી કડી હસ્તપ્રતપત્રના ઉપરના ભાગે પાછળથી લખી હોઈ ત્યાં પણ ક્રમાંક અપાયો નથી. પરિણામે જ પ્રતની ૮૪મી કડી ૮૩મી, ૮૫મી કડી ૮૪ મી – એમ ક્રમાંકભૂલ છેક ત્રીજો અધિકાર પૂરો થતાં સુધી ચાલુ રહી છે. ચોથા અધિકારમાં જ પ્રતની ૫૧મી કડી પ્રત પાના ૧૧બ ઉપર હાંસિયામાં પાછળથી લખાઈ છે અને તેને વધારાનો ૧ ક્રમાંક અપાયો છે. ઇ પ્રતની પરમી અને પ૩મી કડી ભેગી થઈ જઈને, કેટલોક ભાગ નીકળી જઈને, એક જ કડી બની છે. આ કડી પ્રત પાના ૧૧બ ઉપર પાછળથી ઉમેરી એને કડીકમાંક ૨ અપાયો છે. આમ ૪ પ્રત કરતાં અહીં એક કડી ઓછી થાય છે. જ પ્રતની ૫૪મી કડી પ્રત પાના ૧૧બ ઉપર હાંસિયામાં પાછળથી લખાઈ છે અને તેને વધારાનો ક્રમાંક ૩ અપાયો છે. આ બધાને કારણે ૪ પ્રતની પ૫મી કડીને અહીં ૫૧મો ક્રમાંક અપાયો છે. પણ ૪ પ્રતની ૫૬મી કડીને ૫૮મો ક્રમાંક જ અપાયો છે. પછીના ક્રમાંકો ૪ પ્રત પ્રમાણે ચાલે છે. જ પ્રત
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ખ ૧૯ર / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org