________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
તત્ત્વચિંતન કરતા હતા, પરંતુ સંઘમાં વિદ્યમાન સર્વ વ્યક્તિઓ આટલા સૂક્ષ્મ અભ્યાસવાળી હોઈ શકે નહીં તેથી સર્વ જીવોને સાધારણ એવી ચોવીસે ભગવન્તોના ગુણગાન કરવા રૂપ ‘લોગસ્સ” ગણવાની પ્રથા ચાલે છે. તે ગણવાને પણ અસમર્થ જીવો માટે સર્વ જીવોને સુખે સમજાય અને આવડતા જ હોય એવા નવકાર ગણવાની વિધિ પણ ચાલે છે. પ્રશ્ન-[૭૨] કાઉસ્સગ્ગમાં કાયાને અત્યન્ત સ્થિર કરવાની છે. પરંતુ છીંક ઉધરસ આવે. તો તે રોકી શકાતાં નથી. અને તે વખતે કાયા ચલિત થઈ જાય છે. તો કાઉસ્સગ્ગમાં સ્થિર રહેવાની કરેલી પ્રતિજ્ઞાનો ભંગ થાય કે નહીં ?
३०
ઉત્તર- શરીરમાં આવા પ્રકારની કુદરતી રીતે થતી જે જે પ્રક્રિયાઓ છે કે જેને રોકી શકાતી નથી અને કાયા ચલિત થાય જ છે તેવા પ્રકારની છૂટ કાઉસ્સગ્ગ કરતાં પહેલાં લેવામાં આવે છે. છૂટને શાસ્ત્રમાં આગાર કહેવાય છે. લઘુ આગાર (એટલે નાની છૂટ) ૧૨ છે અને મહા આગાર (મોટી છૂટો) ૪ છે, જે અન્નત્થ સૂત્રમાં આવે છે. પ્રશ્ન- [૭૩] લઘુ આગાર ૧૨ કયા કયા ? અન્નત્થ સૂત્રમાં કયા પદમાં આવે છે ?
ઉત્તર
(૧) સપ્તમેળ
(૨)
નીસસિાં
(૩) સ્વાસિફ્ળ
(४) छिएणं
(૫) ખંભાળ
(૬) કુળ वायनिस्सग्गेणं
(७)
-
(૮) માર્
(૯)
પિત્તમુ∞ાર્ (૧૦) સુદુમહિં મળસંપાત્તેહિં
Jain Education International
=
=
=
=
=
=
=
=
ઊંચો શ્વાસ લેવો તે.
નીચો શ્વાસ મૂકવો તે.
ખાંસી –ઉધરસ ખાવી તે.
છીંક આવે તે.
બગાસું આવે તે.
ઓડકાર આવે તે.
વાછૂટ થાય તે. ભમરી આવે, ચક્કર આવે તે.
પિત્તથી મૂર્છા આવે તે.
સૂક્ષ્મ અંગો ચાલે તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org