________________
૧૩૮
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા હોવા છતાં પણ સ્પર્શ નથી કારણ કે સ્પર્શ સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે તે મુક્તજીવને નથી. વળી, મુક્તજીવ રાગાદિદોષો રહિત હોવાથી કોઈ બાધા પહોંચતી નથી અને નિગોદના જીવોને મુક્તજીવોથી કંઈ લાભ નથી. કારણ કે તેની લગભગ ઘણી ચેતના અવરાયેલી છે. •
પ્રશ્ન- [૩૭૦] જંબુદ્વીપના આ દક્ષિણ ભરતક્ષેત્રમાં ભૂતકાળમાં થયેલી પાછળલી ઉત્સર્પિણીના ર૪ તીર્થકર ભગવંતોનાં નામો શું ? - ઉત્તર- (૧) કેવળજ્ઞાનીજી (૨) નિર્વાણીજી (૩) શ્રી સાગરજી (૪) શ્રી મહાયશજી (૫) શ્રી વિમલપ્રભજી (૬) સર્વાનુભૂતિજી, (૭) શ્રી શ્રીધરજી, (૮) શ્રી દત્તજી (૯) શ્રી દામોદરજી, (૧૦) શ્રી સુતજજી (૧૧) શ્રી સ્વામિનાથજી, (૧૨) શ્રી મુનિસુવ્રત (૧૩) શ્રી સમિતિજિનજી, (૧૪) શ્રી શિવગતિજી, (૧૫) શ્રી અસ્તાંગજી, (૧૬) શ્રી નમીશ્વરજી (૧૭) શ્રી અનિલનાથજી, (૧૮) શ્રી યશોધરજી, (૧૯) શ્રી કૃતાર્થજી (૨૦) શ્રી જિનેશ્વરજી, (૨૧) શ્રી શુદ્ધમતિજી, (૨૨) શ્રી શિવશંકરજી, (૨૩) શ્રી ચંદનનાથજી, (૨૪) શ્રી સમ્માતજી.
આ ૨૪ જંબુદ્વીપના ભરતક્ષેત્રની ગઈ ચોવીસીમાં નામો છે.
પ્રશ્ન- [૩૭૧] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં થનારા તીર્થંકર પરમાત્માઓનાં નામો તથા જીવો કયા કયા ?
ઉત્તર- ભાવિ ચોવીસીનાં નામો તથા જીવો આ પ્રમાણે છે. નંબર તીર્થંકરપ્રભુનું નામ કયો જીવ હાલ કયાં છે ૧ શ્રી પદ્મનાભજી શ્રેણીક મહારાજા પહેલી નરકમાં
. શ્રી સુરદેવજી સુપાર્શ્વજી દેવલોકમાં ૩ શ્રી સુપાજી ઉદયરાય દેવલોકમાં
શ્રી સ્વયંપ્રભજી પોટલ અણગાર દેવલોકમાં શ્રી સર્વાનુભૂતિજી દ્રઢાયુ શ્રાવક દેવલોકમાં શ્રી દેવશ્રુતજી કાર્તિક શેઠ દેવલોકમાં -
શ્રી ઉદયનાથજી શંખ શ્રાવક દેવલોકમાં . ૮ શ્રી પેઢાલજી આનંદ શ્રાવક દેવલોકમાં
م
ه
ه
م
۱
و
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org