________________
યોગ, સ્વાથ્ય અને માનવમૂલ્યો
ઉત્કટાસન અર્થઃ સાઈટિકાના દર્દમાં, કમર, દર્દમાં રાહત આપનારું ખુરશી જેવો આકાર બનાવનારું આસન એટલે ઉત્કટાસના પ્રથમ આકૃતિ મુજબ સ્થિતિ બનાવો. ત્યાર બાદ ધીરે ધીરે આકૃતિ નં. ૨ મુજબ સ્થિતિ બનાવો. સાંધા દર્દમાં પણ આ આસનથી ફાયદો થાય છે.
છે.
જ
શીર્ષાસન
અર્થ: શરીરની મુખ્ય એવી પિટ્યુટરી અને પિનિયલ નામની ગ્રંથિની કાર્યક્ષમતા વધારનારી, (શીર્ષ એટલે માથું) માથું નીચે અને પગ ઉપર એવી શરીરની સ્થિતિ બનાવનારી આસનની ક્રિયાને શીર્ષાસન કહે છે.
પ્રથમ પગના પંજા તથા ઘૂંટણ જમીન ઉપર રાખી બેસો. બન્ને હાથ જમીન ઉપર મૂકી આંગળાંઓ એકબીજામાં ભેરવી કોણી સુધીનો હાથ જમીન ઉપર એવી રીતે રાખો જેથી બન્ને કોણી વચ્ચે હથેલીને અડકીને માથું ગોઠવો. હવે ધીમે ધીમે સહજતાથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બન્ને પગને ઉપર ચઢાવો અને શીર્ષાસન બનાવો. યથાશક્તિ રહી ધીરે ધીરે પાછા મૂળ સ્થિતિમાં આવી શવાસન કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org