________________
પૂજભાવ ભાવસે રંગા, કરી અડ કર્મસ જંગા. કરી શુધ્ધરૂપ અનંગા, ઉતારી અનાદિકા ભંગા. જિન. ૩ કીરયુગ દુર્ગતા તંગા, કરી ફલ પૂજના મંગા, આતમ શિવરાજ અભંગા, વિમલ અતિ નીર જિમ ગંગા. જિન. ૪
વિવિધ પૂજા સંગ્રહ પા. ૨૯
૩. (રખતા) કલશ જિણંદ જસ આજ મેં ગાયો ગયો, અઘ દૂર મો મનકો, શત અઠ કાવ્ય હૂ કરકે, ગુણે સબ દેવદેનકોટ જિ. ના તપગચ્છ ગગન રવિ રૂપા, હુઆ વિજયસિંહગુરૂ ભૂપા, સત્ય કપૂર વિજય રાજા, ક્ષમાજિન ઉત્તમ તાજા. જિ. પરા પદ્મગુરૂ રૂપ ગુણ ભાજા, કીર્તિ કસ્તુર જગ છાજા, મણિબુધ્ધિ જગતમેં ગાજા, મુક્તિ ગણિ સંપ્રતિ રાજા. જિ. મહા વિજય આનંદ લઘુનંદા, નિધિ શશિ અંક હૈ ચંદા, અંબાલે નગરમેં ગાયો, નિજાતમ રૂપ હું પાયો. જિ. ૪
વિવિધ પૂજા સંગ્રહ. પા. ૭૧
૪. ગજલ-૩
વહેલા ભવિ જઈઓ રે, તમે વહેલા વહેલા જઇઓ વિમલ ગિરિ ભેટવા રે એ આંકણી છે હાંરે કાંઈ ભેટતાં ભવદુઃખ જાય હાંરે કાંઈ સેવતાં સીવ સુખ થાય છે વહેલા. ૧ | હાંરે કાંઇ જન્મ સફલ તુજ થાય હાંરે કાંઇ નરક તિર્યંચ મિટ જાય હાંરે કાંઈ તન મન, પાવન થાય
[૫૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org