SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ હાંરે કાંઈ સકલ કરમ ક્ષય થાય છે. વહેલા. ર હાંરે કાંઈ પાંચમે ભવ, શિવરાજ હાંરે કાંઈ ઇનમેં શંકા ન કાંય હાંરે કાંઈ વિમલાચલ ફરસાય હાંરે કાંઇ ભવિ ને નિશ્ચય થાય છે વહેલા. ૩ હાંરે કાંઈ નાભિનો નંદન ચંદ હાંરે કાંઈ છરી પાલી જીનવંદ હાંરે કાંઇ દુર હોવે અધ વૃંદ હાંરે કાંઈ પ્રગટે નયના નંદ છે વહેલા. ૪ છે હાંરે કાંઈ ચઉ મુખ ચડ સુખ રાશ હાંરે કાંઇ મો મહેલ કીનો પાસ હાંરે કાંઈ ભવ વન થયો સહુ નાશ હાંરે કાંઈ કોઈની ન રહે ફિર આશ | વહેલા. ૫ છે હારે કાંઇ મોટા પુન્ય અંકુર હાંરે કાંઇ ચિતા ગઇ સબ દૂર હાંરે કાંઈ કુમતિ કદાગ્રહ ચૂર હાંરે કાંઇ આવ્યા નાથ હજા૨ ૫ વહેલા. ૬ છે હાંરે કાંઈ આપણો ખરો ઉધ્ધાર હાંરે કાંઇ અમ આતમ આધાર. . હાંરે કાંઈ મુજને તું અબ તાર હાંરે કાંઈ અવર ને શરણ આધાર છે વહેલા. ૭ હાંરે કાંઈ મુજને મતિ સુવિચાર હાંરે કાંઇ કર્મ કરે સબ છાર હારે કાંઇ આતમ આનંદ કાર હાંરે કાંઇ ભવસાગર પામ્યો પાર. છે વહેલા. ૮ છે જિનગુણમણિ માળા - પા.૫૫ [૫૯] Jain Education International For Private & Personal Use Only - WWW.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy