________________
I૪
૧. સિધ્ધપદ પૂજા
(ગઝલ) સિંધ-ભૈરવી-કહરબા ટુક ખોજ જરા મન લાય ખરા, સિધ્ધ ઔર નહીં તુ ઔર નહી. અતિ પૂજખરા સિધ્ધ ચક્રધરા,નિજ કારણ માન અભંગ વરા, જબ પૂજા કરે સબ પાપ ઝરે, સિધ્ધ. ૧ ઉપાદાન તુંહી સિધ્ધરૂપ તુંહી, હૈ નિમિત્ત ખરો સિધ્ધચક્ર મંહી, જબ ધ્યાતા ધ્યેય અરૂ ધ્યાન મિલે, સિધ્ધ. રા બંધન છેદ અસંગ લહી, ગતિ કારણ પૂર્વ પ્રયોગ કહીં, જબ ગતિ પરિણામકા રાગ ગહે, સિધ્ધ. એવા એક સમય ગતિ ઉર્ધ્વ કરી, થિરરૂપ ભયે સબ વિપ્ન જરી, જબ જ્યોતિસે જ્યોતિ મિલે સુધરી, સિધ્ધ. નિર્મલ સિધ્ધશિલાથી સહી, એક જોયણ લોકનો અંત કહી, જબ સાદિ અનંત સ્વરૂપ ગહે, સિધ્ધ. પા સુખકી ઉપમા જગમેં નહી, તિણ કેવલજ્ઞોની શકે ન કહીં, જબ સહજ સમાધીકે રંગપગે, સિધ્ધ. દા રૂપાતીત સ્વભાવ ધરે શુધ્ધ કેવલ જ્ઞાનહી દર્શવરે,
જબ આતમરામ આનંદ ભરે, સિધ્ધ. ૭ વિવિધ પૂજા સંગ્રહ -પા. ૩૫
૨. રખતા) જિનવર પૂજ સુખ કંદા, નસે અડ કર્મકા ધંધ, સુંદરભરી થાલ અનંદા, જિનાલય પૂજ જિનચંદા. જિન. ૧૫ ત્રિવિધ રસ થાલ રસ ચંગા, અપુનરાવૃત્તિ ફલ મંગા, અડદિતિ સંપદારંગા, બુધ્ધિ સિધ્ધિ શિવવધૂસ ગા. જિન. રા
[૫૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org