________________
૬. જૈન અને જૈનેતર મંદિરો અને દેવ દેવીઓનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઇએ તો -
(૬૨)
(૬૩)
અંબા બેહેંચરાકે થાન, આલમ કરત હૈ સનમાંન, વિષ્ણુ સિવાંકા પરસાદ વામે ગાજે ગુહિરા નાદ. નીકે જૈન કે પ્રાસાદ દેખત હોત કે આલ્હાદ, સૂરત મંડના શ્રી પાસ ફિરકે ધર્મ દેવલ ષાસ. સંખેસરા શ્રી જિનરાજ ઉબરવાડિ શ્રી મહરાજ, ગોડીપાસ જિનવરદેવ સારે ભક્ત જન પ્રભુ સેવ. સાંતીનાથકા દેહરાક્માનું સિવપુરીસે રાક, આદિનાથ જિનવર વીર, તારે ભાવં સાગર તીર. ચિંતામની પારસનાથ મેલે સિવપુરાંકો સાથ, દેવલ બડે બે હેતાલીસ વંદે સુરનરાંક ઇસ. ૭. શહેરના જાણીતા વિસ્તારોનો નિર્દેશ કરતી ગઝલની પંક્તિઓ નીચે
(૬૪)
(૬૫)
(૬૬)
પ્રમાણે છે.
ગોપીપુરા ફિર સાહપુર મેહે ધરમે હેઝર રામપુર
હરિપુરા રૂઘનાથ મંદર બેગમ સાથ (૭૩) રૂસ્તમપુર . સુલતાન નવાપુરા બડ થાંન (૭૪)
સલાતપુરા સગરામપુર, રૂદરપુરા અરૂનાંનપુર સઇદપુરા ઇંદરપુરા પુરે બડે બડે થાનક સરસ, ભૂમ સાત આરાંમ (૭૫)
અઢાર બયાંન
ઉપરોક્ત પંક્તિઓને આધારે, શહેરનો પરિચય થાય છે. ત્યાંના કલાત્મક કિલ્લા, અવનવી કલ્પના શક્તિ, ઉપમા, ઉત્પ્રેક્ષા આદિ અલંકારથી શહેરના સૌંદર્યનું વર્ણન, રાજ્યવૈભવ, ગુજરીબજાર, લક્ષ્મીપતિઓ, ધાર્મિક સ્થળો અને શહેરના જાણીતા વિસ્તારોની વિગતોથી ‘સુરતની ગઝલ’ શહેરનો ચિત્રાત્મક પરિચય કરાવે છે.
Jain Education International
[૫૩]
For Private & Personal Use Only
www.jainelibrary.org