________________
તમારામ ભૂષણનામ પૅસે બહોત કોઈ તમાંમ , લછિ તેજ ભણસાલી૬ પરગટ પુન્ય પરનાલીક (૩૦) લછમીવાસ નવલખા સબહી બાત મેં દરખાક લાલી બિરહ ચુનીલાલ લછિ તે જ મેં વડથલ (૩૧) કલાસાહ હે શ્રીપત જ્યાકૌ લછિ પરધલવિત ખતરી જાત્ત દૂલાચંદ મોટરમલ્લ કુલપે ચંદ (૩૨)
૪. દેશી રાજાઓના સમયમાં ગુજરી-બજારનો અનેરો મહિમા હતો, સુરત શહેરમાં પણ ગુજરી ભરાતી હતી તેનો કવિ ઉલ્લેખ કરતાં જણાવે છે કે –
ગુજરી ચીજ જયો મિલતીક્ તાલું બરનવ તહતીકુ કિલ્લા પાસ હે મેદાન ગુજરી ભરત હૈ બહોમાન (૩૫) મિસરૂ બેચતે કેઇ લાલ કજિયા મેટતે દલાલ હિમરૂ વેચતે કિનખાબ દોસી બેચતે જરબાબ (૩૬) છાયલ છિટકે લે તે કુ રોકડ દાંમકું દેતેક , કાપડ બંગાલી સરતાક દોસી લોકહે મરતાળુ (૩૭)
૫. જૈન ધર્મના અન્ય મતવાળા લોકો અહીં રહીને પોતાની રીતે આરાધના કરે છે તેની નિષ્પક્ષપણે નોંધ કરી છે.
આગમ પુનમે લંકેશ્ન સબસબ ગછકે સક્કે ઈસે ગઇ ચોરાસીક અપને ગ૭મત વાસીદું (૬૯) ફિરકે સંવેગી કે સાધ, આગમ વાંચતે નિરૂપાધ સાધુ સાધતે સિવપંથ પઢતે તત્ત્વ કે બહુ ગ્રંથ (૭૦) દેવલ દિગંબરા કે સાત, યાવિધ જૈન કો વિખ્યાત બરનું પુરાકે અહિઠાન, યામેં સહસ ભારેથોન (૭૧)
[૫૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org