________________
સુરત શહેરના કિલ્લા અને બુરજની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો - કિલ્લા ખુબ હેલું ચાર્ક સી સાગરમેં સિચાક ગાડા વસે ચોડાફ ઊંચા બુરજ હૈ પ્રૌઢાક. અલકા ભૂમથ આઈક, ફિરને કોટ સે ખાઈક કિલ્લે નાલ ગોલા સાજ, સેખરે હોત તે અવાજ. (૭). બુરજે તાલકી પાંતાક નિરખણ હોતા હે ખાતાક નવગજ બારગજ કે માન માનું જોગણીકો ધ્યાન. ધણણ બાજતી ઘંટાક માનું મેઘકો ગડડાક કિલ્લે ફિરત ખાઈ ખૂબ ભરિહે નીર સે મહમુબ. (૯) તાપિ છફરાંસી પતસાહ કિલ્લા દિપા દિલ્લિ સાહ કિલ્લા પાસાહી માંન ફરકે વાવટા અસમાન. (૧૦)
૨. રાજા નસિરૂદ્દીનના રાજ્યમાં શાંતિ અને વૈભવયુક્ત જીવન વ્યવહાર ચાલે છે તેનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો -
બરનું સેહેરકો રાજાન નેકી રાજ હે ગુનખાન નસિરૂદિન છે નવ્યાપ, યાકો દસ દસોં માપ. (૨૧) અચ્છે ઝૂલતે ગજરાજ માનુ મેઘ ભેંસો ગાજ નવ નવ જાત્ત ઘોડે વ્યાંહ સોહે સવારિકે માંહ. (૨૨). કાબિલ કનોજી કછીક, જિનકી જાલ હે અછીક બહારતે ગ બખસીજી મમદહસન હૈ કાજીક. (૨૩)
૩. આ શહેરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠિઓ અને ધનિકોનો પણ કવિએ નામોલ્લેખ કર્યો છે.
બરનું સેહેંરકે સાહુકાર યાકું લચ્છિકો અધિકાર અગણિત લછમી ભારીક જ્યાકી અટક તરવારીક (૨૯)
[૫૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org