SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ થયો છે. “દેશી-ધન ધન વો જગમેં' “ધન્ય ધન્ય વીર જિવંદ ભગવાન, તપસ્યા કરકે બતલાનેવાલે.” ઉપરોક્ત ઉદાહરણો ગઝલ અને કવ્વાલીનો શાસ્ત્રીય રાગ અને દેશી સાથે સંબંધ દર્શાવે છે. મુખ્યત્વે તો કવિઓએ ગઝલ-કવ્વાલીન રાગ-લયને અનુસરીને કૃતિઓ રચી છે. કવિ હંસવિજયની એક કવ્વાલીનું ઉદા. નીચે મુજબ છે. “પૂજન દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિધ્ધાંત દિખલાવે.” સુનો પ્રભુ વિનતી એતી, હમેં સંસારસે તારો " યહ ચાલ કવ્વાલી” એમ ઉલ્લેખ કર્યો છે. આ વલ્લભસૂરિની નિજાનવે પ્રકારી પૂજાનું ઉદા. નીચે મુજબ છે. “ગિરિરાજ દર્શ પાવે, જગ પુણ્યવંત પ્રાની” અહીં કવિએ “ કવ્વાલી-ગજલ-ચાલ આશક તો હો રહા હું” એમ ઉલ્લેખ કર્યો છે. બીજું ઉદા. યાત્રા નિત કરિએ, નિત કરિએ, પ્રભુ આદિજિનંદ અનુસરિએ” કવિએ અહીં તાલ-કવ્વાલી-ચાલ મુજરો એમ નોંધ્યું છે. “હુંઢ ફિરા જગ સારા જગ સારા, સિધ્ધગિરિઆની ન મિલા” અહીં કવિએ “સોહની-કવ્વાલી-ચાલ-રાજા મેરા કિલ્થની ગયા” એમ દર્શાવ્યું છે. - આ. વલ્લભસૂરિની એક રચનામાં ગઝલની સાથે તાલ દાદરાનું સંયોજન થયું છે. સેવો ભવિ વીરજિન રાજા, અપુનરાવૃત્તિ ફળ તાજા”. તેમાં વળી “લો દિવાના કિયા દિલ મેરા” એ ચાલ સાથે પણ સંબંધ દર્શાવ્યો છે. [૨૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy