SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ઉપલબ્ધ થાય છે. ઉદા. "મેં ભેટ્યા આદિનાથજી, હર્ષ અપાર, હર્ષ અપારી. આનંદકારી રાગ રોગ હર કવાથજી. હર્ષ અપાર.” અહીં ગઝલ-ભૈરવી રાગનો સુમેળ સધાયો છે. ચંદા પ્રભુજી પ્યારા, મુઝકો દીયો સહારા'' અહીં કવિએ રાગ-કવ્વાલીનો ઉલ્લેખ કર્યો છે. વિજય માણિકયસિંહસૂરિ કૃત મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજાની ચોથી ઢાળમાં રાગ-સોહની-કવ્વાલીનો પ્રયોગ થયો છે. વળી તે દેશી સાથે સામ્ય ધરાવે છે તે દષ્ટિએ દેશીનો ઉલ્લેખ કર્યો છે. દેશી-“રાજા મેરા મિથેની ગયા”. કવિ મનસુખલાલની ગઝલનું ઉદા. જોઈએ તો – સુબોધકે ઉદ્યોત હોત, દુરિત તમ હરા” “પ્રભુ ફજલ્ મજલૂ કરું, મેં આત્મ શકિતપે” “પ્રતા દક્ષ શાન લક્ષ ચેતના જાગી”. અહીં કવિએ “ગજલ-તાલ-દાદરા-અંગ્રેજી બાજેકી ચાલ” એમ જણાવ્યું છે. આચાર્ય વલ્લભસૂરિની ઋષિમંડલની પૂજાની આઠમી ઢાળમાં એવી નોંધ છે કે ગજલ-તાલ કવ્વાલી નાટક અને દેશી આશક તો હો ચુકા હું. “વીર જિણંદ જયકારા, જયકારા, ભવિ જન ભાવશું પૂજો.” આ. વલ્લભસૂરિની પંચતીર્થ પૂજાનું ઉદા. જોઈએ તો - “પૂજન તો કર રહા હું, ચાહે તારો યા ન તારો” અહીં ગઝલ-કવ્વાલીની સાથે ચાહે બોલો યા ન બોલો- એ ચાલનો ઉલ્લેખ કર્યો છે. એમની મહાવીર પ્રભુ પંચ કલ્યાણકપૂજાની ગઝલમાં દેશીનો સમન્વય [૨૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy