________________
લઇને સ્થળ વર્ણનની ગઝલો રચાઈ હતી.
સંવત ૧૭૪૮માં ખરતર ગચ્છના કવિ ખેતાએ ‘ચિતોડ રી ગઝલની રચના કરી છે. આ રચના સ્વયં તે સ્થળનો પ્રવાસ કરીને કરી હતી એવો સંદર્ભ તેમાંથી મળે છે.
કહિયે સિફત કહો કેસિ કિ, આંખ્યું દેખિયે ઐસિ કિ” દુહાથી ગઝલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
“ચરણ ચતુર્ભુજધારિ ચિત, અરૂ ઠીક કરિ મન ઠોર, ચોરાશી ગઢ ચક્કલે, ચાલો ગઢ ચિતોર.” (૧)
ચિતોડનું વર્ણન કરતી ગઝલની પંક્તિઓ નમૂનારૂપે નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
ગઢ ચિતોડ હૈ વંકા કિ, માનું સમદમેં લંકાકિ” “જૈસી દ્વારિકા હરિદ્વાર, ગંગા ગોમતી ગિરનાર,
બદરીનાથ તટ કેદાર, ઇકલિંગ તેતલા અવતાર.”
કસબા તલહટી, ઐસી કિ, દીલ્હી આગર જૈસી કિ” રચના સમયનો સંદર્ભ કવિની પંક્તિઓમાંથી મળી આવે છે (૨)
“સંવત સત્તરમેં અડતાલ, ખેતા કિ, આંખે મોજનું એતાર્કિ
વદિ પખવાઈ તેરા કિ કીનિ ગજલ પઢિયો ઠીકિ” (૩) ગઝલના અંતે મધ્યકાલીન પરંપરા અનુસાર લશ રચના પણ કરી છે. “પઢો ઠીક બારીક સું, પંડિતાણે જિન્હોં રીત સંગીતકા ઠીક માણે ચારોં ખૂટ માલુમ ચિતાડ ચાવિ, જિહાં ચંડિકાપીઠ ચામુંડ માઈ” (૪)
કવિ ખેતાની બીજી કૃતિ ઉદયપુર રી ગલ છે. સંવત ૧૭પપ થી ૧૭૬૭ સુધીમાં થયેલા રાણા જયસિંહના પુત્ર અમરસિંહના વખતમાં રચાઈ છે.
[૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org