SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ - ત્રિકરણ - તત્ત્વત્રયી - ત્રિપદી - નય - નિક્ષેપ - નિગોદ - નવતત્ત્વ · રતત્રયી - રૌદ્રધ્યાન - Jain Education International અને અંતરાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મો આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના વિકાસમાં વધુ અવરોધક હોવાથી ઘાતીકર્મ કહેવાય છે. આ ચારનો સમૂહ તે ઘનઘાતી. કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા અને ઉપાસના મન, વચન અને કાયાના શુભ પરિણામથી પૂજા-ભક્તિઉપાસના, ક્રિયા, તપ આદિ ક૨વું. તેવી મનની એકાગ્ર સ્થિતિ. દેવ ગુરુ અને ધર્મ ‘ઉપશેઇવા વિગમેઇવા, ધ્રુવેઇવા’’ પ્રભુજીના મુખે બોલાયેલાં ઉપરોક્ત ત્રણપદ. આ વચનો સમુદ્ર સમાન ગંભીર રહસ્યમય છે. ભગવાન પોતાના ગણધરને ત્રિપદી દ્વારા ઉપદેશ આપે છે. વસ્તુ કે તત્ત્વના સ્વરૂપને જાણવાની દૃષ્ટિ. વિવિધ ધર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના અપલાપ વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિના કારણે એક ધર્મની પ્રધાનતા. વસ્તુ તત્ત્વનો સાપેક્ષ પણે વિચાર કરવાની પધ્ધતિ. કોઇ પણ પદાર્થ કે વસ્તુને સમજાવવા માટેનો માર્ગ, તેના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અનંતાનંત જીવવાળી વનસ્પતિમાંની એક અવસ્થા, એક શરીરમાં અનેક જીવો છે તેવી સ્થિતિ. જૈન દર્શનની દષ્ટિએ વિશ્વ સ્વરૂપ સમજવા માટેની વ્યવસ્થા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ નિર્જરા, મોક્ષ. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર. કાયિક, વાચિક, અને માનસિક રીતે હિંસા, અસત્ય, ચોરી અને દ્રવ્યોપાર્જનમાં આસક્ત માણસના ક્રૂર વિચારો, અતિઅધમ પાપાચાર સેવનની સ્થિતિ. [૧૯૬] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy