________________
અત્યંત -
અક્ષયનિધિ - પર્યુષણની આરાધના કરવા માટેનું ૧૫ દિવસનું તપ. પ્રભુ પૂજા માટે આઠ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ
અષ્ટદ્રવ્ય -
આર્તધ્યાન - આધિ, વ્યાધિ અને ઉપાધિની સતત ચિંતાવાળી મનની પરિણતી-પરિણામ.
કલ્યાણક -
શબ્દ નોંધ
અરિહંત, વીતરાગ, જિનેશ્વરનો પર્યાયવાચી શબ્દ. આંતરબાહ્ય શત્રુઓ પર વિજય મેળવનાર હોવાથી અરિહંત કહેવાય છે. રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત થયા હોવાથી વીતરાગ અને ઇંદ્રિયોના વિષય-વિકાર પર વિજય મેળવ્યો હોવાથી જિનેશ્વર કહેવાય છે.
ધર્મધ્યાન -
ગુણસ્થાનક - આત્માનો વિકાસક્રમ દર્શાવતી અવસ્થાઓ The evolution of Soulor the Spiritual development of the Soul
ગુપ્તિ -
સમ્યક્ પ્રકારે ઉપયોગપૂર્વક નિવૃત્તિ-પ્રવૃત્તિ કરવી. તેનું નામ ગુપ્તિ. જે ત્રણ પ્રકારની છે. મન તૃપ્તિ-આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી મનને નિવૃત્ત કરવું, વચન ગુપ્તિ – નિર્દોષ વચનવાણીનો ઉપયોગ કરવો. કાર્યગુપ્તિ - કાયાને સાવધ વ્યાપારમાંથી રોકીને નિરવધ વ્યાપારમાં જોડવી
ઘનઘાતી -
Jain Education International
ભગવાનના જીવનના મહામંગલકારી પાંચ દિવસો, ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ.
જેના ચિંતન અને મનનથી આત્માની મોહનીય કર્મની સ્થિતિ ક્ષીણ થાય. આત્મરમણતા કેળવાય. ધર્મભાવનામાં વૃધ્ધિ થાય તેવી મનની એકાગ્ર સ્થિતિ.
જૈન દર્શનમાં આઠ કર્મની માન્યતા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર,
[૧૯૫]
For Private & Personal Use Only
www.jainelibrary.org