________________
વિભાવ - આત્મા કર્મોના આવરણથી સંસારમાં પરિભ્રમણ કરે છે.
આત્મા પૌત્રલિક-જડ પદાર્થોમાં મમત્વ ભાવ રાખે છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને પામી શકતો નથી.
જીવાત્માની આવી સ્થિતિ-દશાને વિભાવ કહેવામાં આવે છે. સમિતિ - એકાગ્ર પરિણામવાળી શુભ ક્રિયા-પ્રવૃત્તિ, ઇર્યાસમિતિ
માર્ગમાં જતાં આવતાં ઉપયોગ- જયણા રાખવી. ભાષાસમિતિ - શાસ્ત્ર વિધિ અનુસાર આહાર-ગોચરી પ્રાપ્ત કરવી. આદાન સમિતિ - વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો પ્રમાર્જના કરીને લેવાં. ઉત્સર્ગ સમિતિ - લઘુશંકા-ગુરુશંકા-વસ્ત્ર-પાત્ર આદિનો શાસ્ત્રવિધિ
અનુસાર ત્યાગ કરવો. ક્ષાયિક સમકિત - દર્શન મોહનીય કર્મના સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયેલું
સમકિત. ક્ષપકશ્રેણિ - મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ગુણ સ્થાનકમાં આગળ
વધવું ૮થી૧૧ ગુણસ્થાનક સુધી આવી સ્થિતિ હોય છે.
સંદર્ભ ગ્રંથસૂચી આત્મોત્થાન યાને ભાગ્ય સર્જક નવનિર્માણ.
સંપા. આ. ચિદાનંદમુનિ પ્રકા. પદ્માવતી પ્રકાશન
ઝવેરી સ્ટોર્સ ગોપીપુરા, સુરત. સં.૨૦૫૪ આદર્શ સઝાયમાળા !
પ. પૂ.પં. યશોભદ્રવિજયજી પ્રકા. શાહ જાદવજી લલ્લુભાઈ
૨૪૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨. સંવત ૨૦૧૦ આવૃત્તિ બીજી ઉત્તમ સ્તવનાવલી
સંપા-કુંવરજી આણંદજી ભાવનગર ઈ.સ. ૧૯૯૬
[૧૯૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org