SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ I ૨ ! ( ૦ ૪ ા | ૫ કર્યું ભેગું તમો કાજે, અનંતી આપદા વેઠી; આવ્યો ખાલી ગયો ચાલી, ભરી પુન્ય પાપની પેટી. અરેરે તેહને ભાતું, દિયો શું છાતીઓ કુટી; હૃદયની રક્ત ધારાઓ, નયનનાં નીરને ચુંટી. | ૩ | આ શીદને રૌદ્ર સ્થાનેથી, કરો ઉભય તણું બુરું; જગત મર્યાદને છોડી, રડી કુટી કરો પુરૂં. મરેલાની પડી કેડે, પછાડા ખાય બહુ ભાવે; મુકી મર્યાદને લજ્જા, લીએ સૌ રાજીઆ સાથે. પડી કેઈ ભર બજારોમાં, શરીરનું ભાન પણ ચૂકે; સંભાળી કેક કાંણોને, ગજાવી ચોક ત્યાં મૂકે. ૫ ૬ છે રાજીઆ ગાતાં કરે મોરો, પછાડીમાં નહિ પોરો; નયનમાં નીર વરસાવી, અંધાપાને કરે ઓરો. ૭ | છાતીમાં મુઠીઓ મારી, કરે છે જાતની ખુવારી; નથી આ રીત કંઈ સારી, બનો કાંઈ મૂરખના યારી. મૃતકની ખોટ રડવાથી, કુટયાથી શું થશે પુરી; દેખાડો બહાર કરવાને, આદત માંડી ખરે બુરી. મરેલાને તમે મારો, નહી ઓ તેહના વાલી; કઢંગા કુરિવાજો થી, ફજેતી થાય છે ઠાલી. || ૧૦ | ખરૂં હિત જો ધારો તેનું, કરો પરમાર્થના કામો કહો શું લઈ ગયો સાથે, વિચારી રાખજો નામો. ખુણા પાળી બહુ લાંબા, નિસાસા મોકલે મૃતને; આ શિષ્યોને ધ્યાને સદા રડતાં; તજે નહિ તપ જપ વ્રતને. ૧૨ : દેખાડો શોગનો રાખી, ખાવામાં શું મૂકો બાકી; ધર્મમાં શોગને રાખી, કરો શું મૃતકને ભારી. ૧૩ | ૮ | I ૯ ! || ૧૧ ના [૧૯૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy