________________
૮. અબ સોંપ દિયા ઇસ જીવનકો
અબ સોંપ દિયા ઇસ જીવનકો, ભગવાન તુમારે હાથોમેં, હૈ જીત તુમારે હાથોં મેં ઔર હાર તુમારે હાથો મેં. અબ. ૫૧૫ મેરા નિશ્ચય બસ એક યહી, ઇસ બાર તુમે પા જાઉં મેં, વીતરાગ તુમારે દર્શન સે, યહ જીવન મેરા ધન્ય બને. અબ. રા
જો જગમેં રહું તો ઐસે રહું, જયું જલમેં કમલ કા ફુલ રહે, મેરે ગુણ દોષ સમર્પિત હો વીતરાગ તુમારે ચરણો મેં. અબ. ઘા
જબ જબ સંસાર કા કૈદી બનું, વીતરાગ તુમ્હારી ભક્તિ કરૂં, ફિર અંત સમય મેં પ્રાણ તજું ભગવાન તુમ્હારે ગાનોં મે. અબ. ૫૪૫ યદિ મનુષ્ય કા મુઝે જન્મ મિલે, તો તુમ ચરણોં કા પૂજારી બનું, પૂજક કી ઇક ઇક ૨ગકા, સબ ભાર તુમારે હાથોં મેં. અબ. પા
ઇસ
મુઝમેં તુઝમેં બસ ભેદ યહી, મેં આતમ તુમ પરમાતમ હો, મે હું સંસાર કે હાથો મેં, સંસાર તુમારે હાથોમે. અબ. ॥૬॥
દાદાને દરબાર- પા.-૨૭૮
૯. રક્ષા કરજો કે ભગવાન
ભૂલો પડ્યો છું ભવ મહીં, ભગવાન રાહ બતાવજો, જનમો જનમ ને મરણના, સંપાપથી ઉગારજો, સંસારના સુખ દુઃખ તણા ચક્રોમહીં પીડાઉં છું, પગલે પગલે પાપના, પંથે વિચરતો જાઉં છું. કરૂણા કરજો હે કિરતાર, રક્ષા કરજો હે ભગવાન, જિનરાજ તુજ આદેશને હું ધ્યાનથી સૂનતો નથી, તારી મધુરી વાણીને હું અંતરે ઝીલતો નથી, ભગવાન ભક્તિ ભાવથી દૂર હું જાતો નથી.
Jain Education International
[૧૮૫]
For Private & Personal Use Only
un
www.jainelibrary.org