________________
૨ાા
માન અને અભિમાનમાંથી દૂર હું જાતો નથી, તું એકજ છે આધાર, રક્ષા કરજો હે ભગવાન, તારા બતાવ્યા સત્યના, પંથો એ સમજાતા નથી, તાર દીધેલા જ્ઞાનના ગ્રંથો એ વંચાતા નથી. લમી મળી પણ લક્ષ્મીનો, સદ્વ્યય કરી જાણ્યો નહિં, ભાઇભાઈમાં કદિયે, સંપ કરી જાણ્યો નહિ, મારે તરવો છે સંસાર, રક્ષા કરજો હે ભગવાન, કરૂણાસાગર છો તમે, દયાના ભંડાર છો. પતિતોને તારનારા વિશ્વના આધાર છો. તારા ભરોસે જીવન નૈયા, આજ મેં તરતી મૂકી, લાખ લાખ વંદન કરું, જિનરાજ તુજ ચરણે મૂકી, મારે જાવું છે ભવપાર, ૨ક્ષા કરજો હે ભગવાન, હું આવ્યો તારે દ્વાર, રક્ષા કરજો હે ભગવાન.
T૩ાા
દાદાને દરબાર – પા. ૨૮૦
૧૦. તથાપિ બાલ તારો છું. પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું, તને મારા જેવા સમા લાખો પરંતુ એક મારે તું નથી શક્તિ નિરખવાની, નથી શક્તિ પારખવાની, નથી તું જ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. મારા નથી જપ તપ કદી કોંધા, નથી કાંઈ દાન પણ દીધા, અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું. પલા અરિહંત દેવ છો પ્યારા, ગુના ના કર માફ મારા, ભૂલ્યો ઉપકાર હું તારા, તથાપિ બાલ તારો છું. ૪
[૧૮૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org