________________
વિભૂષિત થયા. અમદાવાદ પાસે બારેજામાં સ્કુટરની ટક્કર લાગતાં ગંભીર ઇજાથી મહાસુદ-ચૌદશની સંધ્યાએ કાળધર્મ પામ્યા. પૂ. શ્રીનાં શાસન પ્રભાવનાના કાય આજે ચિરંજીવ સ્મૃતિ રૂપ છે. એમની કાવ્ય પ્રસાદીની વિવિધતા જૈન સાહિત્યની ગઝલ સૃષ્ટિમાં સહયોગ સાધે છે. એમની જીવન સિધ્ધિનું પ્રતીક તો દક્ષિણ ભારતની સુષુપ્ત ધર્મ ભાવનાને જાગૃત કરીને ચેતનવંતી બનાવવાની હતી.
આ. યશોભદ્રસૂરિની ગઝલો આદર્શ સક્ઝાયમાળામાંથી પ્રાપ્ત થાય છે. ચંદરાજાની સઝાય ૧૦ ઢાળમાં રચી છે તેમાં અંતે કળશની રચના ગઝલમાં કરી છે.
કળશ મુનિસુવ્રત જિન રાયા, નમો શીવસુખ ફળદાયા, સ્તવ્યામેં ચંદ રાજર્ષિ, ત્યજ્યા જે જગતની માયા. ૧ તપાગચ્છ વિષે સોહે સૂરીશ્વરસિંહ ગંભીરા, ગણીવર સત્યવિજય પાટમાં, મણીવિજય ધીરા. રા
[૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org