________________
થયા બુધ્ધિવિજય તસ પટ્ટધર, જિનધર્મના જ્ઞાતા, મુનિ વૃધ્ધિવિજય તસ શિષ્ય, સંયમ શાંત સુખ દાતા. મકા સુશિષ્ય તસ સુરિસમ્રાટ, તીરથ ઉધ્ધાર કરનારા, વિજયનેમિસૂરીશ્વર અષ્ટ, સૂરિ શિષ્ય ધરનારા. ૪ પરમ ગીતાર્થ શાંત સદા, વિજયવિજ્ઞાન સૂરિધર, સૂરિ કસ્તુર પટ્ટધર તાસ, શાસ્ત્ર પ્રવીણ ગુરૂવર. પપા કિધું ચોમાસું સ્થંભ તીર્થે, વિક્રમ બે હજાર ત્રણમાંય, પ્રશિષ્ય-જય-સૂર્યોદય કાજ, રચી રચના ભવી સુખદાય. દા ગુરૂ આશિષના ફલથી, સદા આનંદ રસ પાયા, ચરિત્રો ચંદના પ્રીતે, યશોભદ્ર વિજય ગાયા. છા
શ્રી સ્થૂલિભદ્ર મુનિની સઝાય પ્રશ્નોત્તર રૂપે રચી છે તેમાં રાગ ગઝલનો આશ્રય લીધો છે.
સ્થૂલિભદ્રની સઝાય
(પ્રશ્નોત્તર રૂપે-રાગ-ગઝલ) વેશ્યા આજ મલીયા પ્રાણ પ્યારા, આવ્યો અવસર શુભ સારો,
સ્થૂલિભદ્ર ભુલી જા તુંવાત જાની, આજે મારો પંથ ન્યારો. વેશ્યા વર્ષ બાર વીત્યાં છે રંગે, આજ રંગો પ્રેમ રંગે
દીન દાસીને સ્વીકારો, આવ્યો અવસર શુભ સારો. શાળા સ્થૂલિભદ્ર સંયમ રંગે રંગ્યું જીવન, પ્રભુ ચરણે અરડું તનમન
અન્યવાણી નવ ઉચ્ચારો, આજ મારો પંથ ન્યારો. મારા વેશ્યા રૂપ સુધાની છલકે પ્યાલી, લતા યૌવનની છે ફાલી
સત્ય સુખ શાને નકારો, આવ્યો અવસર શુભ સારો. ૩
[૧૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org