________________
એકજ વર્ષમાં પતીનું અવસાન વેપારાર્થે અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રય પૂ.આ.શ્રી કસ્તુરસૂરિનો પરિચય વૈરાગ્યવાસિત બની સં. ૧૯૮૭માં છત્રાલ મુકામે સંયમ સ્વીકારી યશોભદ્રવિજય બન્યા. ગુરુ કસ્તુરસૂરિના શિષ્ય ગુરૂનિશ્રામાં અગિયાર વર્ષ રહી શાસ્ત્રાભ્યાસ કરી સંયમને અનુરૂપ દર્શન જ્ઞાન ને ચારિત્રના સંસ્કારોનું સંવર્ધન થયું વાપીના ચાતુર્માસમાં શાસનપ્રભાવના કરી. તપના સંસ્કાર પાડ્યા અદ્ભુત પ્રભાવશાળી વસ્તૃત્વ શક્તિ સ્વયં ફુરણાથી કાવ્યો રચીને કવિ બન્યા જિનગુણ સ્તવનમાળા આદર્શ સઝાય માળા અને મહાવીર જિનપંચકલ્યાણક પૂજા એમની કવિતા સૃષ્ટિમાં ભક્તિ જ્ઞાન ને ઉપદેશાત્મક વિચારોનું નિરૂપણ. બોટાદનગરીમાં સં.૨૦૦૧માં મહોત્સવ દ્વારા પંન્યાસ પદવીથી અલંકૃત થયા. સં. ૨૦૨૦માં આચાર્યપદથી
[૧૭૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org