________________
શ્રી આદિજિન સ્તવન (ગઝલ)
જીવન આધાર જિનવરને, ભજી જીવ લાવો લેતો જા, દિવાકર આદિ જિન ભજને, જિગર જ્યોતિ જગાતો જા.
વિકસ્વર બોધથી કીધાં, જેણે યુગલિક મન કમળો નિવારક કર્મ રજનીથી, ઉદય પ્રભાત જોતો જા. જીવન. ભરતને સૌ કળા શીખવી, વળી બાહુબળીજીને, કહ્યા લક્ષણ તણા અર્થો, ચતુર સુશાની ગાતો જા. જીવન. લિપિ વિજ્ઞાન બ્રાહ્મીને, ગણિતનું જ્ઞાન સુંદરીને, સમર્યું વામ હસ્તેથી, અંતર વિજ્ઞાન લેતો જા. જીવન. અઢાર કોડાકોડી સાગર,-થકી જે બંધ મુક્તિ દ્વાર, ભરતમાંહિ પ્રથમ ખોલ્યું, પ્રથમ જિનરાજ ભજતો જા. જીવન. મૈયા મરૂદેવીના હસ્તે, જગત ઉપકારને વાસ્તે, નેમિ લાવણ્યનો દક્ષ, કહે જિન ધ્યાન ધરતો જા. જીવન.
વિધિયુક્ત પંચ પ્રતિક્રમણાદિ. પા. ૨૯૩
૧૩. કવિ ધુરંધર વિજય (સં. ૨૦૦૦)
અર્વાચીન જૈન સાહિત્યના આશાસ્પદ નવોદિત ગઝલકાર મુનિશ્રી ધુરંધર વિજય
જુના ડીસામાં સંવત ૨૦૦૦ના શ્રાવણ સુદિ-૧૩નો જન્મ. માત્ર ૮ વર્ષની નિર્દોષ ને નિર્મળ બાલ્યવયમાં પિતા-પુત્રનું
Jain Education International
[૧૬૫]
For Private & Personal Use Only
um
"રા
mu
usu
પાા
www.jainelibrary.org