________________
แ3
કેસર કે ઢેરસે પૂજિત, કેસરિયા નામ હૈ પુનિત, અઠારહ વર્ણસે વંદિત, ભૂપાલોંસે સદા સેવિત, કેસરિયા. પ્રતિમા હૈ ચમત્કારી, જિસે હૈ તીર્થ યહ ભારી, સભી દેશો કે નરનારી, પૂજન સે લાભ લે ભારી. કેસરિયા. પતિત પાવન, તરનતારન, દુઃખી કે દુઃખ નિવારણ, અનાથોકે સદા પાલન, કરો ભવ પાર ઉતારન કેસરિયા. તું હીં હૈ આદિ ભૂપેશ તું હી હૈ આદિ યોગીશ, તું હી હૈ આદિ તીર્થેશ, તું હી હૈ આદિ દેવેશ, કેસરિયા. નેમિ લાવણ્ય ચરણોંકા, ઉપાસક દ ગાવત હૈ, જિગંદકી ભક્તિ નૌકા સે, ભવોદધિ પાર પાવત હૈ, કેસરિયા.
I૪
પાપા
પાદરા
વિધિયુક્ત પંચપ્રતિક્રમણાદિ પા. ૩૨૦
સુપાર્શ્વનાથ જિન સ્તવન
(ગઝલ) જગતમાં દેવ સાચો તું, તુંહિ જગતાજ મોટો છે, તું હિ જિનરાજ તુટે ત્યાં, જીવન આદર્શ મોટો છે. . ટેક મોટાનો આશરો મોટો, ખજાને કો નહિ તોટો, અનેરો આશરો ખોટો, તેહિ ભવઝાજ મોટો. જગ. ૧ તેહિ ત્રાતા તુંહિ ભ્રાતા, તુંહિ શિવ શર્મનોદાતા, તેહિ તીન કાળનો જ્ઞાતા, તુંહિ શિરતાજ મોટો છે. જગ. પરા ચખાડી પ્રેમના ભ્રાતા, ભવિક મન આપતા શાતા,
ખપાવો કર્મના ખાતા, તું હિ જગતાત મોટો છે. જગ. ૩ વિધિયુક્ત પંચ પ્રતિક્રમણાદિ પા.-૩૨૪
[૧૬૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org