________________
કલમ ચલાવી. આશ્ચર્ય તો એજ કે તત્ત્વજ્ઞાન અને વ્યાકરણના શુષ્ક વિષયના નિષ્ણાત કવિએ લલિત મધુર પદાવલી, ભાવવાહી ગીતો ને સ્તવનો રચીને ભક્ત હૃદયની ભાવના ને મૂર્તિમંત આલેખી. કાવ્ય અને સંગીતના સમન્વય વાળી એમની ગીત સૃષ્ટિ સહૃદયી કવિ તરીકે ગૌરવ પ્રદ ભીવંડીના અંતિમ ચાર્તુમાસ પછી શરીરમાં વ્યાધિનો ઉપદ્રવ આયુષ્યનો બંધ પળમાત્રમાં તૂટી ગયો. એ કરૂણ દિવસ ઈ.સ. ૧૯૯૩, માર્ચની છઠ્ઠી તારીખ એમની સ્મૃતિ એમનાં કાર્યો અને સાહિત્ય ચિરંજીવ છે. શ્રી કેસરિયા આદિ જિન સ્તવન
(ગઝલ) કેસરિયા નાથ કોવિંદન, અનાદિ પાપ નિકંદન, ધુલેવા ગાંવ કે મંડન, મરૂદેવજી કે નંદન. કેસરિયા.
૧૫
[૧૬૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org