________________
Jain Education International
માતા ચંચળબહેન પિતા ચતુરભાઇ ૧૩ વર્ષની વયે વિવિધ ગામોમાં પર્યટન કરી અનેક કષ્ટ સહન કરી અંતે ૧૯૮૭માં કરેડા તીર્થમાં આ. અમૃતસૂરિના વરદ હસ્તે સંયમ અંગીકાર કરીને આ. લાવણ્યસૂરિના શિષ્ય
આગમ, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને સંગીતના તજજ્ઞ ઉપધાન, પ્રતિષ્ઠા મહોત્સવ, તીર્થોધ્ધાર, છેરી પાલિત સંઘ આદિ કાર્યોથી શાસન પ્રભાવના શાસન સમ્રાટના સમુદાયના આ. દક્ષસૂરિ કવિ અને સર્જક તત્ત્વજ્ઞાનના રસિયા. જીવવિચાર, નવતત્ત્વ અને કર્મ ગ્રંથનો પદ્યાનુવાદ કર્યો, વ્યાકરણ ગ્રંથોનું સંપાદન, મૌલિક લેખન કરી અર્વાચીન જૈન સાહિત્યમાં પ્રદાન એમનું નમૂનેદાર સર્જન
શાસન સમ્રાટ જીવન સૌરભ,
સંસ્કૃત અને ગુજરાતીમાં કાવ્યો રચીને જ્ઞાન ભક્તિ અને તત્વજ્ઞાનના વારસાને સર્વ સાધારણ જનતા સુધી પ્રત્યાયન કરાવવા
[૧૬૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org