________________
પુણ્યસ્મરણ પુણ્યાત્માઓ માટે પ્રેરક છે. - ધન્ય હો ! ધન્ય હો ! પુણ્યવિજયજી. અમોને દિશા સૂચન કરીને શ્રુતજ્ઞાનના કાર્યોમાં નિમિત્તરૂપ બન્યા. આવા હતા મુનિ શ્રી પુણ્યવિજયજી સ્વનામ ધન્ય સજ્જન. મૂર્ધન્ય આગમ પ્રભાકર. અખંડ શ્રુતજ્ઞાનોપાસક મુનિ પુણ્યવિજયજી એટલે જિનશાસન અને જૈન સાહિત્યના ઇતિહાસનું એક સુવર્ણપ્રકરણ. કોટિ કોટિ વંદન હો એ રત્નત્રયીના આરાધકશ્રીને જ્ઞાનોપાસનાના ધુરંધર મહામુનિને.
ગુરૂ મહારાજજીના અવસાનનું પદ મુનિ ગુણે મહદ્ આત્મા, શાંત્તાત્મા અસ્ત શું થઈ ગયા. દાદા ગુરૂ અમારા શું, અમોને છે કે ભૂલી ગયા અમોને લાડમાં લાલી પઢાવ્યા પુત્રવત્ પાળી. અચાનક શું ગયા ચાલી, અમોને છેક ભૂલી ગયા. હતા માણસ હજારો ત્યાં, પળાં સુવાની બજારોમાં સંકોચન પડત અમ હોતા અમોને. આખર બાજી સુધારીને, શાસન શોભા વધારીને, શિબિકામાં પધારીને દાદા ગુરૂ, અસ્ત શું થઈ ગયા.
હજારો મેદની જામી, મલી ગુરૂ ભક્તિની કાજે - વીરહ અમોને થયો આજે દાદા ગુરૂ.
[૧૧૭]
૧ાા
પર
૩
૪
.
પાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org