________________
પંડિત સુખલાલજી પાસે શાસ્ત્રાભ્યાસ. જ્ઞાન પિપાસા વધુ પ્રબળ થતાં આગમનો અભ્યાસ અને સંશોધન કાર્ય પરિણામે પામ્યા બિરૂદ “આગમ પ્રભાકર”. જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિના ભોજજ્વલ વારસાને પ્રકાશમાં લાવી શ્રુતજ્ઞાનની ક્ષિતિજ વિસ્તારી, અભિનવ માર્ગ ચીંધ્યો. એમની જ્ઞાનભક્તિ અને સંશોધન પ્રવૃત્તિ અનુમોદના પાત્ર ને અનુકરણીય બની. એમની કર્તવ્યપરાયણતા સૌ કોઇને નતમસ્તક કરી પૂજ્યભાવ પ્રગટાવે છે. જીવનના અંતિમ વરસે મુંબઈમાં હરસ-મસા ને પ્રોસ્ટેટની પીડા. સાધુઓ અને શ્રાવકોની દષ્ટાંતરૂપ વૈયાવચ્ચ ભક્તિ. જીવનની અંતિમ ક્ષણ આવી. સંવત ૨૦૨૭ના જેઠ વદ ૬ રાત્રિના ૮-૧૦ કલાકે સથારા પોરસી ભણી કરી કાયમ માટે સંથારો કર્યો. એમનો પાર્થિવ દેહ નથી પણ એમની શ્રુતજ્ઞાન સેવાથી અમર છે આગમનું સંશોધન, અનુવાદ, હસ્તપ્રતોનું સંશોધન-વ્યવસ્થાથી આજે પણ પુણ્યવિજયજીનું
[૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org