________________
સમાધિમાં લહી શરણાં, કરી બહુકર્મ નિર્જરણાં. તોડી કેઇ જન્મને મરણાં દાદા ગુરૂ. નમણ વેલા એક ન બિંદુ નકામું ભોંય પર પડીયું અરિજ આપનું જડીયું દાદા ગુરૂ. માથાના વાળ પણ કોઇને ન પુરા ભાગમાં આવ્યા. એવા ભક્તો હજારોમાં દાદા ગુરૂ. ચીતાની ભસ્મ સૌ લેતા છેવટ ખાડો પડચો ભારી. કેઇને ભાગ પણ નાવી દાદા ગુરૂ. પળાં સ્વારાજાને રાણી કુંવર લીએ છબી તાણી માનતાઓ ઘણી માની દાદા ગુરૂ. શિબિકામાં સોવન સરખી સુશોભીત સુરત નીરખીને વંદન જન વૃંદ હરખીને દાદા ગુરૂ. આડી અસર કારભારીએ, પુનઃ શિબિકા ધરી બંધે ગુરૂભક્તિ કરી રંગે દાદા ગુરૂ. સેકડો ધાન્યની કળશી, હજારો કોરીઓ વ૨સી હજારો ગુરૂચરણ ફરસી દાદા ગુરૂ. કરી જીત કર્મની ભારી, કરાંબુજ ધર્મધ્વજ ધારી ક્રિયા શુધ્ધ પાત્રતા ધારી દાદ ગુરૂ. ગુરૂ જીતવિજયજી દાદા સ્વર્ગમાં જીવજો ઝાઝા કરી સહુ ધર્મના કામો દાદા ગુરૂ. પંચમ કલી કાલને આજે પ્રતાપી સૂર્ય આથમતે પડીખોટ જૈનને ભારે દાદા ગુરૂ. પ્રતાપી પૂજ્ય રત્નોથી જગતમાં ધર્મ રહે જાગૃત કલીના
દર્પના
ટાલક
દાદા
ગુરૂ.
Jain Education International
[૧૫૮]
For Private & Personal Use Only
પ્રકા
શા
"ટા
ઘણા
૫૧૦ા
૫૧૧૫૫
૫૧૨
૫૧ાા
૫૧૪ા
શા૧પાા
૫૧દાા
૫૧૭ગા
www.jainelibrary.org