SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ I . | ૮ | કરી ચોરી ચઢયા શૂળી, એમ શ્રી શાસ્ત્ર ફરમાવે; તજો ચોરી તણો ધંધો, જેથી જીવ સદ્ગતિ જાવે. યદિ નહીં અહીં પકડાવે, તદા પરલોકમાં પાવે; પોતાના પાપનો બદલો, શ્રી શાસ્ત્ર એમ ફરમાવે. ગમે તેવી ચોરી કરતા, પરંતુ ભૂખથી મરતા; દિસે છે એવા કંઈ ચોરી, જુઓ એ પાપનો પહોરો. આતમ કમલ પ્રફુલે છે, ચોરી જો મનથી ભૂલે છે; કરે છે લબ્ધિથી દાવો, ચોરીથી દૂર કરી ભાવો. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૩ ૩૯. “પરસ્ત્રી-નિષેધક;” (ગઝલ) ન હાલો મન થકી હાલો ! બીજાની જોઇને નારી; નરકનાં દુઃખ દેનારી, આશકના પ્રાણ લેનારી. કુટિલા ઝહેર દેનારી, આશકના પ્રાણ લેનારી; અનેકરૂપો ભજવનારી, નરક નિગોદની બારી. રડે છે ને હશે છે એ, પોતાનું કાર્ય કરવાને, કરે વિશ્વાસુ છે તમને, તમારું દ્રવ્ય હરવાને. નથી વિશ્વાસ તે કરતી, સમસ્ત દુઃખ તરૂ ધરતી; ઉપરથી પ્રેમ દિખલાતી, ચિત્તથી ચાકડે ચડતી. સકલ ધન ધાન્યને હારી, જીવન નીચ શ્વાના સમ ધારી; પરાઇ નારના ભોગી, થયા કઈ કારમા રોગી. બુરી નારી મહા નાગણ, તન મન ધન હરે બિન ફણ; હસતી કરડતી એવું, ભવોભવ ઝેર પડે સહેવું. છે ૧ | ( ૨ ના ૩ | ૪ ા | ૫ | | ૬ | [૧૪૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy