SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ | ૭ | નદી સમ નીચ થઈ ચાલે, તરંગો મોહ ઉછાળે; ઉભય કુલ સ કરનારી, તજો હા ! પારકી નારી. રાવણે શ્રી સીતા હરિયાં, મહા દુઃખ તેહથી ધરિયાં; લક્ષ્મણના હાથથી, મરિયો, ગતિ નરકે તે સંચરિયો. પરી ભોગનાં પાપો, મહાશાસો કહ્યાં કાપો; આતમ શક્તિ વધે એથી, મળે શિવ સંપદા તેથી. | ૮ || . ૯ પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૪ ૪૦. વૈરાગ્ય બોધક (ગઝલ - ૧૫) બની મિટ્ટીકી સબ બાજી; ઉસમેં હોત કયોં રાજી. એ અંચલી મિટ્ટીકા હૈ શરીર તેરા, મિટ્ટીકા કપડાં પહેરા; મિટ્ટીકા હેલ રહા છાજી, ઉસી મેં હોત ક્યોં રાજી. પ બની. ૧ | ઘરેણા મિટ્ટીકા તેરા હૈ, મિટ્ટીકા પલંગ પ્યારા; તેરા મિટ્ટીકા હૈ વાજી. ઉસીએ. એ બની. ૨ | જગતમેં વસ્તુ હૈ જો જો, મિટ્ટીમેં સબ મિલે વો વો, ઇસીમેં ક્યોં બના પાજી, ઉસીમેં. એ બની. ૩ છે દશા નિજ આત્મકી શોધો, જગત માયાસે મન રોધો, યહી એક બાત હૈ તાજી, ઉસી. બની. ૪ છે કહે લબ્ધિ સદા સેવો, જિનાધિરાજ શુધ્ધ દેવો, બનો શિવ સુખકે ભાજી, ઉસીમેં. જે બની. ૫ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૯૫ [૧૪૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy