________________
|
૪
|
|
૬
દુઃખો દેખીને બીજાનાં, ન જેનું દિલ ઉભરાતું; કહો તે દિલ કે પત્થર, સુંદર એ ભાવના ભાવો. ૩ છે દયાની છાયામાં શીતલ, બને છે આતમા પ્યારો; દયા તેથી હદે ધારો, સુંદર એ ભાવના ભાવો. સિરિજિનરાજનું ફરમાન, જગતમાં જાગતું એ છે; બધા જીવોને જાળવજો, સુંદર એ ભાવના ભાવો. જગતના જે મતો દિસે, કળે છે તે દયા વિષે; આચરતું જૈનશાસન છે; સુંદર એ ભાવના ભાવો. એવું સુંદર લઈ શાસન, કરે અન્ય દુઃખ નહીં નાશન; યથાશક્તિ ન તે શોભન, સુંદર એ ભાવના ભાવો. દુઃખો ટાળે બીજાનાં જે, સુખો ભાળે જગતમાં તે; જેવું વાવે લણે તેવું, સુંદર એ ભાવના ભાવો. | ૮ | અમારા નામમાં જે છે, રહેલો જૈન તે શબ્દ; વગર એ ભાવના ફીકો, સુંદર એ ભાવના ભાવો. ( ૯ છે આતમ કમલ સદા વિકશે, હૃદય એ ભાવના નિકશે; મળે લબ્ધિ તદા પ્યારી, સુંદર એ ભાવના ભાવો. મે ૧૦ છે
|
૭
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. -૮૬
૨૯. મધ્યસ્થ-ભાવના
(ગઝલ) મધ્યસ્થ માનવી લોકે, વૃત્તિ વિપરીતતા દેખી; બીજાની નહીં કદી ખીજે, સુંદર એ ભાવના ભાવો. મધ્યસ્થ ભાવના સૂર્ય, હરે છે ટાઢ ને તડકો દહે મિથ્યાત્વ એ જડથી, સુંદર એ ભાવના ભાવો.
૧ છે
૨ છે
[૧૩૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org